________________
૧૪૯
અર્થ:——આ ચારે ગજદત પર્વત શરૂઆતમાં ચારસો ચેાજન ઉંચા અને અંતે પાંચસો યાજન ઉંચા છે. શરૂઆતમાં પાંચસો ચાજન પહેાળા અને અંતે તરવારની ધાર સમાન છે. તથા ત્રીસ હજાર મસા ને નવ ચેાજન અને એ કળા પ્રમાણ પહેાળા છે. ૧૨૯
વિવેચનઃ—તે ચારે
ગજદ ગિરિ શરૂઆતમાં
તે
એટલે કુલિઝિરમાંથી નીકળે છે પ્રદેશને વિષે અને છેડે એટલે મેરૂપ તના પ્રદેશને વિષે અનુક્રમે ચાર સે। અને પાંચ સેા ચેાજન ઉંચા છે એટલે પ્રારંભમાં નિષધ અને નીલવંત આગળ ચાર સાચેજન અને છેડે મેરૂપ ત આગળ પાંચ સાચેાજન ઉંચા છે. તથા પહેાળપણામાં (જાડપણમાં) પ્રારંભમાં પાંચ સો યોજન પહેાળા છે અને અંતે છેડે અસિસમ એટલે ખની ધારાની જેમ અંશુલના અસ ંખ્યાતમા ભાગ જેટલા પહેાળા છે. તથા આ ગજજ્જત પવ તા હાથીના દાંતના આકારે વાંકા હાવાથી લાંમપણાને વિષે ત્રીશ હજાર બસાને નવ યેાજન અને છ કલા (૩૦૨૦૯૬) હોય છે. તે બે ગજદ તાની અણીએ મળી ગયેલ હાવાથી એ ગજજ્જતની લંબાઈ એકઠી કરીએ ત્યારે કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ઠ થાય છે. કારણ કે એ એ ગજતાની વચ્ચે દેવકુરૂ તથા ઉત્તરકુરૂ આવેલ છે. ધનુષ્યના પાછળના આકાર જેવા આકાર હાવાથી ધનુ: પૃષ્ટ કહેવાય છે. તે ૬૦૪૧૮? ચાજન પ્રમાણ અને અધ વર્તુલાકાર થાય છે. તથા શીતેાદા અને શીતા નદીના પ્રપાતકુંડથી અને ખાજુ ૨૬૪૭૫ ચાજન દૂર દરેક ગજદ'ત