________________
૧૫૩
૫ વિધ્યા. આ પાંચ રીતેદા નદીના પ્રવાહમાં રહેલા કહે છે. તથા ૧ નીલવાન ૨ ઉત્તરકુરૂ ૩ ચંદ્ર ૪ અરવત અને ૫ માલ્યવાન, આ પાંચ કહે શીતા નદીના પ્રવાહમાં રહેલા છે. આ સર્વ કહા પદ્મદ્રહની તુલ્ય છે. વિશેષ એ કે આ દશ કહોને વિષે અધિષ્ઠાયક દેવે કહની સરખા નામવાળા છે. ૧૩૨-૧૩૩
વિવેચન –નદીના પ્રવાહને વિષે લંબાઈવાળા એટલે એક હજાર યોજન લંબાઈવાળા તથા પાંચસે લેજનની પહોળાઈવાળા અને દશ એજન ઉડા આ દશે દ્રહ છે. માટે દશે દ્રહે પદ્મદ્રહ સરખા કહ્યા છે. દરેક દ્રહને દક્ષિણ દિશામાં તથા ઉત્તર દિશામાં એમ બે દ્વાર છે. કહેનાં નામ અર્થમાં આપેલા છે માટે ફરીથી કહ્યા નથી. આ પ્રહને વિષે દ્રહ સરખા નામવાળા દેવે તેના અધિષ્ઠાયક જાણવા. એટલે નિષધ દ્રહનો અધિષ્ઠાયક નિષધ નામે દેવ જાણ. નીલવંત પ્રહને નીલવંત નામે દેવ અધિષ્ઠાયક જાણ. ૧૩૨–૧૩૩
હવે કુલગિરિ. યમલગિરિ, પાંચ દ્રહ અને મેરૂ એ આઠનું આંતરું કહે છે – અડ સય ચઉતીસ અ–ણાઈ તહ સેમસત્તભાગાઓ બારસ ય કલાઓ, ગિરિજમલદહાણુમંતરય. ૧૩૪ અડસય-આઠસો
ઈક્કારસ-અગિઆર ચકતીસ-ત્રીસ સેગ સરભાગા-સાતીયા
જમલ-મલગિરિનું એક ભાગ સહિત અંતરયં–આંતરૂં