________________
૧૫૫
દહપુબ્યાવરહની પૂર્વ અને
કંચગિરિણા-કચનગિરિ પ તે
શ્ચમે
દુસય–“સા
વિ་કૂંડાણ વૈતાઢયના કૂટાથી સબ્વે-સધળા, સર્વે મળીને
પશ્ચિમ દિશામાં દશ યોજન
ઈંટે દશ
અ—દ્રહની પૂર્વ તથા દશ કાંચનિરિ પર્વત આવેલા છે. આ પર્વતા વૈતાઢયના શિખર કરતાં સાળ ગુણા પ્રમાણવાળા છે. અધા મળીને મસા કાંચનિગિર છે. ૧૩૫
વિવેચનઃ—શીતા નદીના તથા શીતેાદા નદીના મધ્યમાં આવેલા ૧૩૨-૧૩૩ એ એ ગાથામાં જણાવેલા દશ દ્રહાની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં દશ દશ કંચનગિર હાવાથી એક દ્રહના બે માજીના વીસ કચનિગિર થાય છે. તેને દશ વડે ગુણવાથી ખસા કંચનગિર આવે છે. તે પવ તા વૈતાઢયના ફૂટથી સાળ ગુણા પ્રમાણવાળા છે. વૈતાઢયના ફૂટ પચીશ કાશ ઉંચા, પચીશ કેશ મૂળમાં વિસ્તારવાળા અને સાડાબાર કેશ શિખર પર વિસ્તારવાળા છે. તેને સાળ ગુણા કરવાથી આ કાંચનિગિર સા યેાજન ઉંચા, સે યાજન મૂળમાં વિસ્તારવાળા અને પચાસ યોજન શિખર ઉપર વિસ્તારવાળા છે. આ દશ દશ કંચનગિરિના મૂળ વિસ્તાર સા સા ચેાજન હાવાથી એકદર હજાર ાજન થાય. દ્રહ પણ તેટલા લાંબા ડેાવાથી તે ક ંચનગિરિએ મૂળમાં એક બીજાને મળતા ( અડતા ) છે ને ઉપર જતાં પચાસ ચેાજન હાવાથી ત્યાં પચાસ પચાસ યોજન છેટા છે. ૧૩૫