________________
૧૩૭
સોમનસ વનનું સ્વરૂપ કહે છે – સિહારા છત્તીસેહિ, સાહસેહિ મેહલાઈ પંચ સએ; પિહુલં સોમણસવર્ણ, સિલવિણુ પંડગવણસરિષ્ઠ ૧૨૦ સહરા–શિખરથી
પિહુલ-પહેળાઈવાળું છત્તીસેહિં–છત્રીસ
સેમણસવણું સોમનસ વન મેહુલાઈ–મેખલાને વિષે | સિલવિણ-શિલા વિના પંચસએ-પંચસો જન | સચ્છિ -સરખું
અર્થ:–શિખર ઉપરથી છત્રીસ હજાર એજન નીચે પાંચસો યજન પહોળી મેખલાને વિષે સેમનસ નામે વન છે. તે શિલા વિના પંડગવન સરખું છે. ૧૨૦
વિવેચન ––મેરૂ પર્વતના શિખરથી નીચે છત્રીશ હજાર (૨૦૦૦) જન ઉતરીએ એટલે મેરૂના મૂલથી ચોસઠ હજાર જન ઊંચે આવીએ ત્યારે ત્યાં પાંચ સે
જન પહોળી વલયને આકારે મેખલા છે. તે મેખલામાં પાંચ સે જન પહેળું વલયને આકારે સૌમનસ નામનું વન છે. તે વન પડવન સરખું છે, પરંતુ તેમાં શિલાઓ નથી. એટલે પંડકવનની પેઠે આ સેમનસ વનમાં ચાર દિશાએ ચાર જિનભવન છે, ચાર વિદિશાએ ચાર પ્રસાદ છે અને દરેક પ્રાસાદની ચારે દિશાએ ચાર ચાર વાવ છે. તે વાવોનાં નામ આ પ્રમાણે –ઈશાન ખૂણાના પ્રાસાદની ફરતી સુમના ૧, સૌમનસા ૨, સૌમનસ્યા ૩ અને મનેરમાં. ૪. અગ્નિ ખૂણાના પ્રાસાદની ફરતી ઉત્તરકુરા ૧, દેવકુરા ૨, વારિણું ૩ અને સરસ્વતી