________________
૧૪૦
તરો-તે વનથી
ભવણ પાસાયંતર-જિનભવન સદુસી સાડી બાસઠ
અને પ્રાસાદના આંતરામાં છુંદણા -નંદનવન પણ તહ ચેવ-તેવું જ
દિસિકમરિ-દિશા કુમારીઓના અણવરિ–વિશેષ
કુડા અવિરે પણ અર્થ:–તે સૌમનસ વનથી સાડી બાસઠ હજાર જન નીચે નંદનવન પણ તેના જેવું જ છે. પરંતુ ભવન અને પ્રાસાદના આઠ આંતરામાં આઠ દિકકુમારીઓના કુટો છે, એટલી વિશેષતા છે. ૧૨૨
વિવેચન –તે મેરૂ પર્વતના સૌમનસ વનથી સાડીબાસઠ હજાર (૬૨૫ ૦ ) જન નીચે ઉતરીએ ત્યારે ત્યાં નંદનવન આવેલું છે, તે પણ સૌમનસ વનની જેવું જ છે. એટલે અહીં પણ ૫૦ ૦ યેાજન પહેલી વલયાકારે મેખલા આવેલી છે. તે મેખલામાં ૫૦૦ જન વલયને આકારે તરફ પહેલ્થ નંદનવન છે. પરંતુ વિશેષતા એ છે કે દિશામાં આવેલાં ચાર જિનભવન અને વિદિશામાં આવેલા ચાર પ્રાસાદના આઠ આંતરાના વિભાગમાં દિકુમારીના આઠ કૂટો આવેલા છે. તે કુટે પાંચ સો યોજન ઊંચા છે. નવમે બલકૂટ એક હજાર જન ઉંચે છે તેથી તે સહસ્ત્રાંક કૂટ કહેવાય છે, તે પ્રથમ કહી ગયા છીએ. આ દિ કુમારિકાઓ સમભૂતળા પૃથ્વીથી એક હજાર જન ઊંચે (એટલે કે સમભૂતળાથી ૫૦૦ એજન ઉંચે નંદનવન છે અને તે વનમાં ૫૦૦ એજન ઉંચા દિકુ કુમારીના કૂટો છે તેથી એક હજાર જન ઉંચે) કુટની ઉપર રહેલા પિત