________________
૧૪૨
છે. મધ્યને વિસ્તાર તેથી એક હજાર જન ઓછો હેય છે. ૧૨૩
વિવેચન –-નવ હજાર નવસે ચેપન જન અને ઉપર અગ્યારિયા છ ભાગ (૯૯૫૪) આટલે નંદનવનના બહારના છેડા સુધીના મેરનો વિસ્તાર છે. તેમાંથી એક હજાર ઓછા કરીએ તેટલે મેરૂના મન એટલે વન સિવાય એકલા મેરૂને વિસ્તાર થાય છે. તેથી ૮૫૪ મધ્યનો વિસ્તાર છે. તે આ રીતે–સમભૂતળાથી પ૦૦ જન ઉંચે નંદનવન આવેલું છે. તેથી ૫૦૦ ને અગ્યારે ભાગતા ૪પ જન અને અગ્યારીયા પાંચ ભાગ આવે છે. એટલે કે વિસ્તાર સમભૂતળાથી નંદનવન સુધી આવીએ ત્યારે મેરૂ પર્વતમાંથી ઓછો થાય છે. માટે સમભૂતળાના વિસ્તારના દશ હજાર એજનમાંથી તેટલે બાદ કરતાં ૫૪ જન વન સહિત મેરૂને વિસ્તાર આવે છે. તે નંદનવનની બાહરની પરિધિ ૩૧૪૭૯ જે જન થાય છે અને વન સિવાય એકલા મેરૂને વિસ્તાર ૮૯૫૪ જન છે તેની પરિધિ ૨૮૩૧૬ જન થાય છે. ૧૨૩
ભદ્રશાલ વનનું સ્વરૂપ કહે છે:– તદ પંચસએહિં, મહિઅલિ તહચેવ ભસાલવણું;
વરસિહ દિગ્ગઈચ્ચા , ફુડા વણવિસ્થરંતુ ઈમં. ૧૨૪ તદહે-તે (નંદનવન)ની નીચે નવરં ઈહ-અહી વિશેષમાં મહિઅલિ પુથ્વીતલ ઉપર, દિગ્ગડા-દિગ્ગજફૂટ
ભૂમિ ઉપર વણવત્થર-મનને વિસ્તાર ભદ્રાલવણું-ભદ્રશાલ વન ' ઇમ-આ