________________
૧૪૪
અગ્નિખૂણા માં–ઉત્પલભોમા ૧, નલિના ૨, ઉત્પલેાવલા ૭. અને ઉત્પલા ૪. નૈઋત્યણામાં ભુંગા ૧, ભંગિની ૨, ભજની ૩ અને કજલપ્રભા ૪. વાયવ્યખૂણામાં—શ્રીકાંતા ૧, શ્રીમહિતા ૨, શ્રીના ૩ અને શ્રીનિલયા ૪. એ નામની વાવા છે. ૧૨૪
ભદ્રશાલ વનના વિસ્તાર કહે છે—
બાવીસ સહસ્સાઇ, મેરુએ પુન્ત્રએ અ પચ્છિમએ, ત ચાડસીવિત્ત, વણમાણ દાહિણુત્તરએ. ૧૨૫
મેરૂઆ–મેરથી અડસી–અયાસી વડે
|
વિત્ત –ભાગતાં
વણમાણુ –વનનું માન
અ:—મેરૂ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવીશ હજાર ૨૨૦૦૦ ચેાજન વિસ્તારવાળું ( લાંબુ ) ભદ્રશાલ વન આવેલુ છે. તથા તે ( ખાવીશ હજાર) ને અઠ્ઠાશીએ ભાગીએ તેટલા દક્ષિણ અને ઉત્તર દિશામાં ભદ્રશાલ વનના વિસ્તાર (પહેાળાઇ) આવેલે છે. ૧૨૫
વિવેચન: :—આ ભદ્રસાલ વન મેરૂને ફરતું પૃથ્વીતલ ઉપર આવેલુ છે. મેરૂથી પૂર્વમાં તથા પશ્ચિમમાં ૨૨૦૦૦ યેાજન લાંબું છે. તથા ઉત્તર અને દક્ષિણમાં તેના અઠયાસીમા ભાગ જેટલું છે. ખાવીસ હજારને અઠયાસીએ ભાગીએ ત્યારે અઢીસા (૨૫૦) ચાજન આવે છે. તેટલે ઉત્તર દક્ષિણના વિસ્તાર જાવે. ૧૨૫