________________
૧૪૧
પેતાના ભવનાને વિષે વસે છે તેથી ( સમભૂતલાથી ૯૦૦ ચેાજન ઉંચા તિાઁલાકને અતિક્રમવાથી ) તે ઊર્ધ્વ લેકવાસી કહેવાય છે, તે દિકુમારીઓનાં નામ આ પ્રમાણે૧ મેઘંકરા, ૨ મેઘવતી, ૩ સુમેઘા, ૪ મેઘમાલિની, ૫ સુવા, ૬ વમિત્રા, છ ખલાડુકા, અને ૮ વારિષા.
પ્રાસાદની ચારે બાજુએ આવેલી વાવાનાં નામે આ પ્રમાણે—ઇશાન ખૂણામાં રહેલા પ્રાસાદને કૃતી-નદેત્તરા ૧. નંદા ૨, સુનંદા ૩ અને નદિવધિની ૪ એ નામની વાવે છે. અગ્નિ ખૂણામાં રહેલા પ્રાસાદને ફરતી નર્દિષણા ૧, અમેાઘા ૨, ગાસ્તૂપા ૩ અને સુદના ૪ એ નામની વાવે છે. નૈઋત્ય ખૂણાના પ્રાસાદને ફરતી ભદ્રા ૧, વિશાલા ૨,. કુમુદા ૩ અને પુંડરીકણી ૪ એ નામની વાવેા છે અને વાયવ્ય ખૂણામાં રહેલા પ્રાસાદને ફરતી વિજયા ૧, વૈજયંતી ૨. જયંતી ૩ અને અપરાજિતા ૪ એ નામની વાવા છે. કુલ ૧૬ વાવા છે. ૧૨૨
Best
હવે નંદનવન આગળ મેરૂના વિસ્તાર કહે છે: વસહસ વસયા, ચઉપણા ઇચ્ચિગારહાયા ય; ણ દણબહિવિકખંભા, સહસૂણેા હાઈ મઝમ્મિ. ૧૨૩
ચપન્ના-ચાપન
ઈચ-વળી છ
દગાર ભાગા-અગિરીઆ ભાગ
અહિં બહારન
સહસ્રણા-હજાર યેાજન એછે મન્ત્રમિ-અંદરના
અ:—નંદનવનના બહારના વિષ્ણુ ભ નવ હજાર અગિરીઆ છ ભાગ પ્રમાણ
નવસા ચાપન ચેાજન અને