________________
૧૩પ
બહારે
તેને આઠ હજાર પહ
પ્રમાણે--શિલાઓ પાંચ સે જન લાંબી, અઢી સે જન પહોળી અને ચાર જન ઉંચી છે. તેને આઠ હજારે ભાગવા માટે પ્રથમ કેશ કરવા સારૂ ચારે ગુણતાં અનુક્રમે ૨૦૦૦-૧૦૦૦–૧૬ કેશ થાય છે. તેને ધનુષ કરવા માટે બે હજારે ગુણતાં અનુક્રમે ૪૦૦૦૦૦૦-૨૦૦૦૦૦૦–૩૨૦૦૦ ધનુષ થાય છે. તેને આઠ હજારે ભાગ દેતાં અનુક્રમે તે સિંહાસને ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહેળા અને ૪ ધનુષ ઉંચા હોય છે. (જનને ૮૦૦૦ વડે ભાગતાં જેટલા જન એટલા ધનુષ આવે એમ સમજવું. કારણ કે એક જનને ૮૦૦૦ ધનુષ્ય થાય છે.) ૧૧૮ જામુત્તરાઉ તાઓ, ઈગેગસીહાસણાઉ અઈપુવા, ચઉસુ વિ તાસુ નિયાસણ–દિસિ ભવજિણમજણ
હોઈ ૧૧૯ જામુત્તર-દક્ષિણ અને ઉત્તરની ચીસુવિ-ચારે પણ શિલાઓ ઉપર તાઓ-તે બે શિલાઓ તાસુ-તે ઇગેગ-એક એક
નિસણપોતાના આસનની સીહાસણુઓ-સિહાસનવાળી | દિભિવ-દિશામાં થએલા આઈપુવા-“અતિ પૂર્વક | જિણમજણું-જિનેશ્વરનું નાત્રા
અર્થ –દક્ષિણ અને ઉત્તર દિશાની તે શિલાઓ એક એક સિંહાસનવાળી છે. અને અતિ શબ્દ પૂર્વક નામવાળી છે. આ ચારે શિલાઓને વિષે પિતપતાના સિંહાસનની દિશામાં ઉત્પન્ન થએલા જિનેશ્વરને સ્નાત્ર મહોત્સવ થાય છે. ૧૧૯