________________
૧૩૦
પંડકવનમાં આવેલા જિનભવને અને પ્રાસાનું સ્વરૂપ કહે છે – પરણાસજઅણહિં, ચૂલાઓ ચઉદિસાસુ જિણભવણું; સવિદિસિસક્કીટાણું, ચઉવવિજુઆ ય પાસાયા ૧૧૫ પણસ પચાસ
સક્કીસાણ-શકેન્દ્ર અને ચૂલા-ચૂલકાથી
ઈશાનેન્દ્રના સવિદિશિ- પિતાની વાવિજુઆ-વાપિકા યુક્ત
વિદિશામાં | પાસાયા-પ્રાસાદો અર્થ–આ પંડકવનમાં ચૂલિકાની ચારે દિશામાં ચૂલિકાથી પચાસ એજન દર એક એક જિનભવન આવેલું છે એટલે ચારે દિશામાં થઈને ચાર જિનભવન છે. તથા પિતાની (ચૂલિકાની) વિદિશામાં સૌધર્મઇદ્રના અને ઈશાન ઈંદ્રના ચાર વાવડે યુક્ત પ્રાસાદે આવેલા છે. એટલે કે અગ્નિ અને નૈત્રિત ખૂણામાં શકેંદ્રના બે પ્રાસદે આવેલા છે અને તે દરેકની ચાર દિશાએ ચાર વાવડીઓ છે. વાયવ્ય તથા ઈશાન ખૂણામાં ઈશાનંદ્રના બે પ્રાસાદે છે. તે દરેકની ચારે દિશાએ ચાર વાવડીઓ છે. ૧૧૫.
તે જિનભવને અને પ્રાસાદનું પ્રમાણ કહે છે – કુલગિરિચેઈહરાણું, પાસાયાણું ચિમે સમગુણા પણવીસરુંદદુગુણ-યામાઉ ઈમાઉ વાવીઓ. ૧૧૬ ચેહરાણું–ચે
રૂંદ-વિસ્તારવાળી ઇમે–આ સમદ્દગુણ-સરખા અને આઠ ગુણ આયામા–બાઈવાળી