________________
સમાન.
૧૨૮ પહેલા કાંડનાં હજાર જન સુધી માટી વગેરે ચારેની મિત્રતા છે. તેવી જ રીતે બીજા કડમાં પણ સળંગ સુધી મિશ્રતા જાણવી. ત્રીજે કાંડ એકલા રક્તસુવર્ણમય કહ્યો છે એટલે ત્યાં મિત્રતા નથી. તે પણ ત્યાં બીજી ડી ડી વસ્તુઓ હેવાથી તેની વિવક્ષા કરી નથી એમ સમજવું. ૧૧૨
મેરૂની ચૂલિકાનું સ્વરૂપ કહે છે -- તદુવરિ ચાલીસુચ્ચા, વટ્ટા મૂલુવરિ બાર ચઉ પિહુલા; વેલિયા વચૂલા, સિરિભાવ૫માણચેઇહરા. ૧૧૩ તદુવરિ–તેની ઉપર
સિરિ ભવણ-શ્રીદેવીના ભવન વેરલિયા-વૈડૂ રત્નની વરચૂલા-ઉત્તમ ચૂલિકા ' ચેહરા-ચૈત્યવાળી
અર્થ:–તે મેરૂ પર્વતની ઉપર ચાલીસ યોજન ઉંચી ગોળાકારે, મૂળમાં અને ઉપર બાર અને ચાર જન પહેળી, વૈડૂર્ય રનની ઉત્તમ ચૂલિકા છે. તેના ઉપર શ્રીદેવીના ભવન પ્રમાણ ચૈત્યગૃહ છે. ૧૧૩
વિવેચન –લાખ યોજન ઊંચા તે મેરૂપર્વતની ટોચ ઉપર ચૂલિકા છે. તે ચૂલિકા ચાળીશ જન ઉંચી છે. ગોળાકાર છે. મૂળમાં બાર યોજન પહોળી અને ઉપર ચાર
જન પહેળી છે. વૈડૂર્ય રત્નની છે. (આ ચૂલિકાની વચમાં પહોળાઈ જાણવા માટે પાનું ૧ભું જુઓ.) તે ચૂલિકા ઉપર જિનભવન આવેલું છે. તે જિનભવન શ્રીદેવીના ભવન જેટલું એટલે ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ્ય ઉંચું છે. ૧૧૩