________________
હજાર જન શિખર ઉપર વિસ્તારવાળ-પહેળે છે તેથી દશગુણે પૃથ્વીતળ ઉપર પહેળો છે. તથા તેમાં નવું જન અને એક જનના અગીયારિયા દશ ભાગ નાંખીએ તેટલે મૂળને વિષે પહેળે છે. ૧૧૧
વિવેચન –મેરૂ પર્વત મહાવિદેહ ક્ષેત્રની વચમાં આવે છે. તે ગેળાકારે છે. તેને કંદ એક હજાર યેજબને છે. એટલે તે જમીનમાં એક હજાર જન ઉડે છે. તેની એક લાખ જનની ઉંચાઈ છે. એટલે એક હજાર જિન જમીનમાં આવેલ છે. અને નવાણુ હજાર જન બહાર છે. એ પ્રમાણે લાખ યોજન ઊંચો છે. તેની શિખર ઉપર એક હજાર યાજનની પહોળાઈ છે. અને પૃથ્વી તળ આગળ તેથી દશ ગુણ એટલે દશ હજાર જન પહોળાઈ છે. તથા મૂલમાં એટલે કંદને વિષે તે દશ હજારમાં નવું
જન અને અગિઆરીઆ દશ ભાગ અધિક કરીએ એટલે દશ હજાર નેવું જેજના અને અગિઆરીઆ દશ ભાગની પહોળાઇ છે. ૧૧૧
મેરૂના ત્રણ કાંડ કહે છે – પુઢવુવલયરસક્કર–મયકદો ઉવરિ જાવ સામણસંદ ફલિયંકરયયકંચણ-મઓ આ જંબૂઓ સેસ. ૧૧૨ પુઢવી-પૃથ્વી
ફલિહ-રટિક રત્ન ઉવલ પત્થર
અંક-અંક રત્ન વયર–વજરત્ન
રચય-જત, રૂપું સક્કરમય-કાંકરાવાળો
કંચણમઓ-કંચન મય જાવ સુધી
જબૂણ-જાંબૂનદ સુવર્ણવાળે સેમસંસો મનસ વન | સેસ-બાકી ભાગ