________________
૧૫
આવાસો છે. તે ચારે પવ તા એક હજાર યાજન મૂળને વિષે તથા ઉપર (શિખરને) વિષે પહોળા છે. તથા ચપણાને વિષે એક હજાર યેાજન છે. ૧૦૯–૧૧૦
વિવેચનઃ—હૈમવત ક્ષેત્ર, ઐરણ્યવત ક્ષેત્ર, હરિવ ક્ષેત્ર તથા રમ્યક ક્ષેત્ર એ ચાર યુગલિક ક્ષેત્રમાં મધ્ય ભાગમાં એક એક ગેાળ વૈતાઢય રત્નમય છે. તેમાં હેમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામના વૃત્ત વૈતાઢય છે તેની ઉપર સ્વાતિ નામના દેવને નિવાસ છે. અરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતૉ નામના વૃત્ત વૈતાઢય છે તેની ઉપર અરૂણ દેવના આવાસ છે, હરિવષ ક્ષેત્રમાં ગંધાપાતી નામના વૃત્ત વૈતાઢય છે તેની ઉપર પદ્મદેવના આવાસ છે અને રમ્યક ક્ષેત્રમાં માલ્યવાન નામે વૃત્ત વૈતાઢય છે; તેની ઉપર પ્રભાસદેવને આવાસ છે. આ ચારે વૃત્ત વૈતાઢયની મૂલમાં એક હજાર યોજન પહેાળાઈ છે. તથા શિખર ઉપર પણ એક હજાર યેાજન પહોળાઈ છે. તેમજ ઉંચાઇ પણ હજાર ચેાજનની છે. ૧૦૯-૧૧૦ હવે મેરૂ પર્વતનું સ્વરૂપ કહે છે-
મેરુ વટ્ટો સહસ્સ-કોલકત્કૃસિએ સહસ્સુવર દસગુણ ભુત્રિત સવઈ, સિગાર સ પિન્ડુલમૂલે ૧૧૧
વટ્ટો-ગેાળ આકારવાળા કુંઢા-કદવાળા
સણવ–તેવુ યેાજન સહિત સિગાર’સ-અગિઆરીઆ દશ
ભાગ
લસિઓ--લાખ યોજન ઉંચા ભુવિ-પૃથ્વી ઉપર
પિહુલમૂલે-મૂલમાં પહેાળા અ: —મેરૂ પર્યંત વતુલ–ગાળ છે. તેના એક હજાર ચેાજન પ્રમાણ કદ છે. તે લાખ યાજન ઉંચા છે, તથા એક