________________
૧૧૩ .
ત્રણે આરા માટે સમજવું.) તથા બીજા આરાને વિષે પંદર દિવસ અધિક એટલે ચાસઠ દિવસ સુધી અપત્યનું પાલન કરે છે અને ત્રીજા આરાને વિષે તેથી પણ પંદર દિવસ અધિક એટલે આગણાએંશી દિવસ સુધી અપત્યનું પાલન કરે છે. વળી તે ત્રણે આરામાં સર્વે ગર્ભજ પચેદ્રિય જીવા યુગલિયા હૈાય છે. તથા અલ્પ કષાય હાવાથી શુભ ચિત્ત
વાળા,
સારા રૂપવાળા એટલે સમચતુરસ્ર સંસ્થાનવાળા અને મરીને દેવગતિમાં જનારા હાય છે એટલે કે યુગલધાર્મિક મનુષ્યો અને તિય``ચા એ સર્વે પેાતાના આયુષ્યના ક્ષયે મરીને પેાતાના આયુષ્ય સમાન અથવા હીન આયુષ્યવાળા દેવાને વિષે જ ઉત્પન્ન થાય છે. ૯૫
તે આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલિકાને જે જે વસ્તુ આપે છે તે બે ગાથાવડે કહે છે
તેસિ મત્તગ ૧ (ભંગા ૨, તુRsિઅંગા ૩ જોઇ ૪ દીવ પ ચિત્તગા ૬; ચિત્તરસા ૭ મણિએંગા ૮, ગેહાગારા ૯ અણિઅયા ૧૦. ૯૬
પાણ` ૧ ભાયણ ૨ પિચ્છ ૩, રવિપહ ૪ દીવપહ ૫ કુસુમ ૬ માહારા ૭; ભૂસણ ૮ ગિહ ૯ વાસણ ૧૦, કદુમા દસવિહા
દિતિ. ૯૭
८