________________
૧૨૦
અ:—વૈતાઢય પર્યંતની અને માજીએ ઘણાં માછલાંવાળી અને ચક્રની ધારા જેવડા પ્રવાહવાળી નદીએના ચાર તટને વિષે નવ નવ ખિલ હાવાથી કુલ એકસા ચુંમાલીસ ખીલે જાણવા. ૧૦૪
વિવેચનઃભરત ક્ષેત્ર અને અરવત ક્ષેત્રના વૈતાઢય પતની ઉત્તર તથા દક્ષિણ બાજુએ ઘણાં માછલાં એટલે જળચર જીવાવાળી અને ચક્રની ધારા જેવડા પ્રવાહવાળી ગ ંગા,સિધુ, રક્તા અને રક્તવતી નામની ચાર નદીઓ રહેશે. તેના બન્ને માજીના તટને વિષે નવ નવ ખિલેા છે. એ પ્રમાણે સ મળીને બિલા એક સેને ચુમાળીશ ચાય છે. તે આ પ્રમાણે:—દક્ષિણા ભરત ક્ષેત્રમાં ગંગા ને સિધુ એ એ નદીઓના ચાર તટ છે અને એ જ પ્રમાણે ઉત્તરાધ ભરતમાં પણ તે એ નદીના ચાર તટ છે, બન્ને મળીને આઠ તટ થયા. તે દરેક તટને વિષે નવ નવ મિલે હાવાથી નવને આઠે ગુણતાં અહાંતેર ખિલેા ભરત ક્ષેત્રના એક વૈતાઢયના અને આજીના મળીને થયા. એ જ પ્રમાણે અરવત ક્ષેત્રમાં એક વૈતાઢય છે. તે ક્ષેત્રની રક્તા અને રક્તવતી એ બે નદીઓના પણ આઠ તટ થાય અને તેને નવે ગુણતાં ૭ર થાય. બ ંને મળીને જ ખૂદ્દીપને વિષે ૧૪૪ ખિલેા છે. ૧૦૪
છઠ્ઠા આરામાં મનુષ્યાદિકનું સ્વરૂપ એ ગાથામાં કહે છે—
પાંચમસમછઠ્ઠારે, દુકરુચ્ચા વીસરિસઆઉ રા; મચ્છામિણા કુરુવા, કા બિલવાસી ફુગઈગમા, ૧૦૫