________________
૧૧૭
કયા આરામાં પહેલા અને છેલ્લા તીર્થકરની ઉત્પત્તિ તથા નિર્વાણ થાય તે કહે છે – કાલદુગે તિઉત્થા–રગેસુ એગણુણવઈપખેસુ, સેસિગએનું સિક્કે તિહુતિ પઢમંતિમજિણિંદા. ૧૦૦ કલગે-બે કાળમાં | | ગએસ-ગમે તે તિચઉત્થાગે સુ ત્રીજા ચોથા
સિક્ઝતિ-સિદ્ધ થાય છે
આરામાં એગુણનવઈનેવ્યાસી
પઢમંતિમપહેલા અને છેલ્લા પકખેસુ-પખવાડીયા
જિમુંદા–જિનેશ્વર સેસિ બાકી રહેતાં
અર્થ –બંને કાલને વિષે–એટલે અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડીયા શેષ રહે ત્યારે પહેલા અને છેલ્લા જિનેશ્વર સિદ્ધ થાય છે. અને ઉત્સર્પિણના બંને આરાના ૮૯ પખવાડીયા જાય ત્યારે પહેલા અને છેલ્લા જિનેશ્વર જન્મે છે. ૧૦૦
વિવેચન –અવસર્પિણમાં ત્રીજા આરાના નેવ્યાસી પખવાડીયા બાકી રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધિપદને પામે અને તેનાજ ચોથા આરાના નેવ્યાશી પખવાડીયા બાકી રહે ત્યારે છેલ્લા તીર્થકર સિદ્ધિપદને પામે છે. ઉત્સપિણને વિષે ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે પ્રથમ તીર્થંકર જમે અને તેનાજ ચોથા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા તીર્થકર જન્મ. ૧૦૦