________________
પહોળા છે એટલે કે સમભૂતળા પૃથ્વીથી દસ જન ઉપર જઈએ ત્યાં સુધી પચાસ એજન પહેળે છે. ત્યાં બંને બાજુએ પહેલી મેખલા આવે છે. તે મેખલા ઉત્તર તથા દક્ષિણ બાજુએ દસ દસ એજન પહેળી છે. તેથી પચાસમાંથી બંને મેખલાના વિશ યેજન બાદ કરતાં બાકી ત્રીશ જન પહેળાઈ રહે છે. ત્યાંથી બીજા દસ
જન ઉંચે ચડીએ ત્યાં સુધી ત્રીશ પેજન પહેળા છે. પછી ત્યાં બંને બાજુ બીજી મેખલા આવે છે. તે પણ ઉત્તર દક્ષિણ બાજુએ દસ દસ યોજન પહાળી હેવાથી ત્રીશમાંથી વીશ બાદ કરતાં બાકી દસ એજન પહેલાઈ રહે છે. ત્યાંથી પાંચ જન ઉપર ચડીએ ત્યાં સુધી તે પર્વતે દસ જન પહોળા છે. ત્યાં તેનું શિખર આવે છે. તેથી પચીસ જનની ઉંચાઈ પૂર્ણ થઈ. તેના ઉપર પ્રથમ કહ્યા પ્રમાણે કૂટે રહેલા છે. હિમવાન વગેરે બીજા પર્વતે નીચેથી ઉપર સુધી ભીંતને આકારે એક સરખા પહેળા છે. પરંતુ આ બંને વૈતાઢયે એક સરખા પહોળા નથી. કારણ કે આ પર્વતને વિષે આવેલી એખલાઓને લીધે તેમની પહેળાઈ ઘટતી જાય છે. હિમવાન વગેરે પર્વતેને વિષે મેખલા નથી તેથી તેમની પહોળાઈ બધે સ્થળે એક
સરખી છે. ૭૯ વેઈહિ પરિખિત્તા, સબયરપુરપણસર્લેિણિદગા,
સદિસિંદગપાલે–વભેગિ ઉવરિલમેહલયા. ૮૦ વિહિં-વેદિકા વડે નિગ સહિત | પન્ના-પચાસ સખયરપુર-ખેચર (વિદ્યાધર)નાં | સ-િસાઠ