________________
મેખલાવાળા બને વતાવે છે. એટલે ભરતક્ષેત્રના વૈતાઢયની ઉપરની બીજી બે મેખલા ઉપર સૌધર્મ ઇદ્રના લેકપાળે કીડા કરે છે અને અરવત ક્ષેત્રના વૈતાઢયની ઉપરની બીજી બે મેખળા ઉપર ઈશાનંદ્રના કપાળે ક્રીડા કરે છે. ૮૦ દુખડવિહિઅભરહે–રવયા દુહગુહા ય રુપમયા; દે દીહા વેઅ, તહા દુતીરં ચ વિજએસ. ૮૧ દુદુખંડ-બે બે વિભાગ
ખમયા-રૂપામય વિહિય-કરેલા
દીહા-દીધે, લાંબા
અ-વૈતાઢય ગુરુગુહા-મોટી ગુફા | વિજએસુ-વિજ્યોમાં
અર્થ:–વળી જેમણે ભારત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના બે બે ખંડ (વિભાગ) કર્યા છે, બે બે મટી ગુફાઓવાળા અને રૂપાના બે લાંબા વૈતાઢય પર્વતે છે. તેમજ બત્રીસ વિજમાં બત્રીસ લાંબા વૈતાઢય છે. ૮૧
વિવેચન –ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના બરોબર મધ્ય ભાગમાં આવેલા હેવાથી તે બંને ક્ષેત્રના બે બે વિભાગ થયા છે. એટલે ભરતક્ષેત્રના દક્ષિણ ભરતાઈ અને ઉત્તર ભરતાર્ધ તથા અરવત ક્ષેત્રના દક્ષિણ ઐરવતાધ અને ઉત્તર અરવતાઈ એમ બે વિભાગ થયા છે. દરેક વૈતાઢયમાં બે બે મોટી ગુફાઓ (જેનું વર્ણન આગળ ગાથા ૮૩ માં કરેલું છે) આવેલી છે. આ વૈતાઢય પર્વતે રૂપાના છે. આ પ્રમાણે લાંબા બે વૈતાઢય જાણવા. તથા મહાવિદેહ