________________
૧૦૫ માગધાદિક તીર્થો કહે છે – વિસણઈપવેસે, તિસ્થાગ માગ ભાસે અ; તાણુતિ વરદામ, ઈહ સવે બિડુત્તરસયં તિ. ૮૯ ચવિસ-ચક્રવર્તીએ વશ કરેલી | તાણું તે-તે બે તીર્થની વચ્ચે Pઇપસેન્નદીના પ્રવેશ સ્થાને
વરદામ-વરદામ તીર્થ તિસ્થદુગ–બે તીર્થ માગહે-માગધ તીર્થ
ઈ-અહીં (જંબુદ્વીપમાં) પભાસ-પ્રભાસ તીર્થ | બિડુત્તર સયંતિ-એક સે બે
અર્થ:ચકવતને વશવર્તી નદીના પ્રવેશ સ્થાને માગધ અને પ્રભાસ નામે બે તીર્થ છે. તે બે તીર્થની વચ્ચે વરદામ નામે તીર્થ છે. અહીં સર્વે મળી એક બે તીર્થ છે. ૮૯
ચક્રવતીને વશવતી અથવા જેમાં ચક્રવર્તી થાય તેવા ૩૪ ક્ષેત્રે છે. તે આ પ્રમાણે –ભરત ક્ષેત્ર, અરવત ક્ષેત્ર અને મહાવિદેહની બત્રીશ વિજય મળીને કુલ ત્રીશ ક્ષેત્રમાં ચક્રવર્તી હોય છે. તેમાં ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ તથા અરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી એ ચારે નદીઓ પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્રને મળે છે. તથા બત્રીશ વિજયની ગંગા વગેરે બબે નદીઓ શીદા અને શીતા નદીને મળે છે. આ નદીઓનું પિતપતાના સંગમનું જે સ્થાન છે એટલે જે સ્થળે તે નદી સમુદ્રને મળે છે. તે સ્થાનને તીર્થ કહેવામાં આવે છે. તેમાં પૂર્વ દિશાના સંગમ સ્થાન રૂપ જે તીર્થ છે તે માગધ નામનું તીર્થ છે