________________
૧૦૪
વિવેચન ક્લાસ પરથી ની નગરી લાંબી
બહિખંતો-બાહ્ય ખંડની અંદર વેઅદા-વૈતાઢ્યથી વિત્થડા-વિસ્તારવાળી ' અઝિપુરી- પુરી ચઉહિઅસયં-એક સે ચોદ લવણ-લવણ સમુદ્રથી ઇગાર કલા-અગિઆર કલા
અથ–બાહ્ય ખંડના મધ્ય ભાગમાં બારાજન લાંબી અને નવજન પહોળી અધ્યા નામની નગરી છે. તે લવણ સમુદ્રથી તથા વૈતાઢથ પર્વતથી એક સે ચૌદ જન અને અગિઆર કલા જેટલી દૂર છે. ૮૮ .
વિવેચન –બાહ્ય ખંડની મળે એટલે દક્ષિણાર્ધ ભરતના મધ્ય ખંડની વચ્ચે બાર યોજન લાંબી અને નવ
જન પહોળી અયોધ્યા નામની નગરી છે. તે નગરી લવણ સમુદ્રથી અને વૈતાઢય પર્વતથી ચૌદ અધિક સે એટલે એક સે ને ચૌદ (૧૧૪) યોજન અને અગ્યાર કળ દૂર છે. તે આ પ્રમાણે–ભરતક્ષેત્રને વિસ્તાર પર જન ને ૬ કળા છે. તેમાંથી વૈતાઢયના વિસ્તારના પચાસ જન બાદ કરીએ ત્યારે ૪૭૬ યોજન અને ૬ કળ રહે છે, તેનું અર્ધ કરવાથી બાહ્ય ખંડને એટલે દક્ષિણાર્ધને વિસ્તાર ૨૩૮ જન અને ૩ કળા થાય છે. તેમાંથી નગરીના વિસ્તારના ૯ યોજન બાદ કરીએ ત્યારે ૨૨૯ યોજના અને ૩ કળા રહે છે. તેનું અર્ધ કરીએ ત્યારે ૧૧૪
જન થાય. ઉપર એક જન વધે છે. તેની કળા ૧૯ થાય તેમાં ૩ કળા નાંખવાથી ૨૨ કળા થાય. તેનું અર્ધ કરતાં ૧૧ કળા રહે છે. તેથી ૧૧૪ યોજન અને ૧૧ કળા આટલી લવણ સમુદ્રથી અતે વતાયથી દર અોયા નગરી છે એમ જાણવું. ૮૮ :