________________
૧૬
અને પશ્ચિમ દિશાના સંગમ સ્થાન રૂપ જે તીર્થ છે તે પ્રભાસ નામનું તીર્થ છે. તથા તે બન્નેની વચ્ચે વરદામ નામનું ત્રીજું તીર્થ છે. એ પ્રમાણે વીશે ક્ષેત્રમાં ત્રણ ત્રણ તીર્થ હોવાથી ચોત્રીશને ત્રણે ગુણતાં ૧૦૨ તીર્થો થાય છે. ૮૯
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ફરતા કાળચકનું સ્વરૂપ કહે છે – ભરહેવએ છછઅર–ચમયાવસપિણિઉસપિણીવ પરિભમઈ કાલચ, દુવાલસા સયા વિ કમા. ૯૦ ભરહેવ-ભરતક્ષેત્ર અને | પરિભમઈ-પરિભ્રમણ કરે છે, છ છ-છ છ [ઐરાવત ક્ષેત્રમાં અરમય આરામય
કાલચક-કાલચક્ર અવસર્પિણ-અવસર્પિણીરૂપ દુવાલસઆરે-બાર આરાવાળું સિપિસર્વ-ઉત્સર્પિણી | સયાવિ-હંમેશાં
| સ્વરૂપ | કમા-અનુક્રમે અર્થ:–ભરત અને ઐરાવત ક્ષેત્રને વિષે છ છ આરામય અવસર્પિણ અને ઉત્સર્પિણી રૂ૫ કુલ બાર આરાવાળું કાળચક નિરંતર ભ્રમણ કરે છે–ફર્યા કરે છે. ૦
વિવેચન – ભરત ક્ષેત્ર તથા અરવત ક્ષેત્રમાં અવસપિણી તથા ઉત્સર્પિણી એમ બે પ્રકારને કાલ છે, જેમાં મનુષ્યની બુદ્ધિ, બળ, આયુષ્ય, સુખ વગેરે ઘટતું જાય તે અવસર્પિણી કાલ અને જેમાં બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરે વધતું જાય તે ઉત્સર્પિણ કાલ. આ બંને પ્રકારના કાલમાં