________________
૧૦૨
સાતે
ઉસહું ઋષભ ફૂટને તમિસગુહા-તમિસા ગુફા અંકિઅ-અંકિત કરીને, નામ એ-જેના વડે
' લખીને પવિસઈ-પ્રવેશ કરે છે ? સે-તે (ચક્રવતી) મજ્જખંડ-મધ્ય ખંડન | વલઈ પાછા વળે છે.
અંદર | ખંડગાવાયા-ખંડ પ્રપાતા ગુફા અર્થ:–જે ગુફામાં ચકવર્તી દક્ષિણના મધ્યખંડને વિષે પ્રવેશ કરે છે તે તમિસ્રા નામની ગુફા છે. અને તે ચકવતી રાષભકૂટને અંક કરીને એટલે રાષભકૂટ ઉપર પિતાનું નામ લખીને જે ગુફામાં પાછા વળે છે, પાછા વળીને બહારના મધ્યખંડમાં આવે છે. તે ખંડકપ્રપાતા નામની ગુફા છે. ૮૬
વિવેચન –ચક્રવર્તી દક્ષિણાર્ધ ભારતના મધ્ય ખંડમાંથી ઉત્તરના મધ્ય ખંડમાં જવાને માટે તમિસા નામની ગુફામાં પ્રવેશ કરે છે. તે વખતે તે ચકી ગુફામાં પ્રકાશ સારૂ માંડલાં આલેખે છે. ત્યાર પછી તે ગુફામાંથી બહાર નીકળે ત્યારે ઉત્તરના મધ્ય ખંડમાં આવે છે. ત્યાંથી બે પ્રપાતકુંડની વચમાં આવેલા અષભકૂટ પર્વત પાસે તે જાય છે અને ત્યાં તે પિતાનું નામ લખે છે. પછી ઉત્તરાર્ધ ભરતને જીતીને વૈતાઢયની બીજી ખંડપ્રપાતા નામની ગુફામાં પેસીને પાછા દક્ષિણ ભરતાર્ધમાં આવે છે. ૮૬
તે ગુફાઓ કયાં સુધી ઉઘાડી રહે છે તે કહે છે – કયમાલનક્માલય–સુરાઉ વઢઈણિબદ્ધસલિલાઉ, જ ચક્કી તા ચિતિ, તાઉ ઉગ્દડિયદારા. ૮૭