________________
૧૦૦
HE 1
અહ-આ ગુફામાં
લિહઈ-લખે છે. આલેખે છે પત્તિ -દરેક ભીંત ઉપર દુ દુ સમુહેબે બે સામસામે ગુણવત્ત-ઓગણપચાસ
ધહ-ધનુષ્ય મંડળે-મળે, માંડલા
ઉજજોએ-પ્રકાશ કરનારા અર્થ:–ચકવર્તી આ ગુફાને વિષે દરેક ભીંતે એટલે બને બાજુની ભીંતે સૂર્યની જેવા આકાવાળા ઓગણપચાસ માંડલા બળે સન્મુખ કાકિણી રત્નવડે લખે છે–આળેખે છે. તે મંડળ (ઉત્સધાંગુલે) પાંચસે ધનુષ પ્રમાણ અને બાર જન, એક જન અને આઠ યેજન સુધી પ્રકાશ કરનારા હોય છે. ૮૫
વિવેચન – વૈતાઢયની આ બંને ગુફાએ અંધકારવાળી હોય છે. તેથી જ્યારે ચક્રવતી સૈન્ય સાથે તે ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે ચકવતને મણિરત્નવડે પ્રકાશ થાય છે. પરંતુ તે રત્ન આગળ ચાલતું હોવાથી પાછળ આવતા સન્યને અંધારૂં ન લાગે માટે ચકવાત પૂર્વાદિક કટકમાં ભીંત ઉપર એક જન છેડીને કાકિણી રત્નવડે ઉસેધાંગુલ પ્રમાણ પાંચ સો ધનુષ લાંબું પહેલું સૂર્યમંડળ જેવું (ગોળ આકૃતિનું) પહેલું મંડલ કરે છે. પશ્ચિમ દિશાની ભીંતે તેની જ સન્મુખ બીજું મંડલ આલેખે છે. ત્યાર પછી પૂર્વ દિશાની ભીંતે જે પહેલું મંડળ કર્યું છે તેનાથી પ્રમાણગુલે એક જનને આંતરે ત્રીજું મંડળ કરે છે અને તેની જ સન્મુખ પશ્ચિમ દિશાની ભીંતે ચોથું મંડળ કરે છે. આ પ્રમાણે એક એક યોજનને આંતરે પૂર્વ અને પશ્ચિમ દિશાની ભીંત ઉપર મંડલને
T