________________
૧૦૧
આલેખતા આલેખતા તમિસ્રા ગુફાના ઉત્તર દ્વાર સુધી જાય છે. આ રીતે એક એક ભીંત ઉપર એગણુપસાચ એગણપચાસ મંડલા થાય છે. એટલે કુલ અઠ્ઠાણુ મંડલે હાય છે. અહી બન્ને માજીની ભીંત ઉપર જે મંડલા આલેખે છે તેમાં આર ંભે અને છેડે ચાર ચાર મંડલે કમાડ ઉપર કરે છે એમ જાણવું. આ મડલે ખાખત કેટલાક આચાર્યો કહે છે કે-ગુફામાં પ્રવેશ કરતા ચક્રવર્તી ગામ ત્રિકાના ન્યાયે કરીને એક ભીંત ઉપર પચીશ અને ત્રીજી ભીંત ઉપર ચાવીશ એમ કુલ ઓગણપચાસ જ માંડેલા કરે છે. આ મામતના નિણૅય કેવળી જ જાણે છે. દરેક માંડલ ગુફાના વિસ્તાર ખાર યેાજનનેા છે તેથી માર ચેાજન સુધી પ્રકાશ કરે છે. એક માંડલાથી બીજા માંડલાને એક ચેાજનનુ આંતરૂં છે તેથી એક યોજન સુધી પ્રકાશ કરે છે અને ગુફાની ઉંચાઇ આઠ યેાજનની છે. તેથી તે માંડવું પણ આઠ યાજન જેટલે ઉચે પ્રકાશ કરે છે. અહીં માંડલાનું આંતરૂ જે એક યોજનનુ` કહ્યું છે તે પ્રમાણાંગુલે જાણવુ' અને મ ંડલનુ પ્રમાણ (લંબાઈ પહેાળાઇ) પાંચસો ધનુષ કહ્યું તે ઉત્સેધાંગુલે જાણવું. અને તે માંડલ આર, આઠ અને એક ચાનને પ્રકાશિત કરે છે તે ચેાજન પ્રમાણાંગુલના માપથી જાણવા. ૮૫
તે એ ગુફાઓનાં નામ કહે છેઃ-~~
સા તમિસગુહા જએ, ચક્કી પવિસેઇ મજ્જખ ંતા; ઉસહું અકિઅ સે જી-એ વલઈ સાખંડગપવાયા. ૮૬