________________
માલ-કૃતમાલ દેવ -માલ-નૃત્તમાલ દેવ મુરાઓ-દેવવાળી
વઠ્ઠઈ-વાĆકી રત્ન ણિબદ્ધ બાંધેલી સલિલાઓ-નદીઓવાળી
૧૦૩
જા-જ્યાં સુધી ચક્કી-ચક્રવતી
તાત્યાં સુધી ચિન્રતિ-રહે છે.
તા-તે ગુફાઓ ઉગ્ધડિઅ-ત્રાડા
અ—તે એ ગુફાઓના કૃતમાલ અને નૃત્તમાલ નામના દેવા અધિષ્ઠાયક છે. આ ગુફામાં આવેલી પૂર્વે કહેલી નદીઓનું પાણી વાધકી રત્ને માંધ્યુ હાય છે. “આવી તે ગુફાએ ચક્રવતી હાય ત્યાં સુધી ઉઘાડા દ્વારવાળી હાય છે ૮૭
વિવેચન:—તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવ છે અને ખંડપ્રપાતા ગુફાના અધિષ્ઠાયક નૃત્તમાલ દેવ છે. ચક્રવતી ના વાધ કી રત્ન એટલે સૂત્રધારે આંધ્યું છે પાણી જેનું એવી તે ગુફાઓ છે. એટલે કે તે શુકાઓમાં રહેલી ઉન્મન્ના અને નિમન્નાએ એ ની ઉપર વાકી રત્ન પૂલ ખાંધે છે તેથી તે નદીએ સુખેથી આળંગી શકાય છે. તથા જ્યાં સુધી ચક્રવતી જીવતા હોય અથવા જ્યાં સુધી ચક્રવર્તી એ દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી તે ગુફાએ ઉઘાડા દ્વારવાળી રહે છે. (નદી પરના પુલ અને માંડલાં પણ ત્યાંસુધી જ રહે છે.) ૮૭
બાહ્ય ખંડના મધ્ય ભાગમાં આવેલી નગરીનું પ્રમાણ કહે છે:બહિખંડા ખારસદીહા નવવિત્થડા અઉઝપુરી; સા લવણા વેઅર્દ્રા, ચઉડ્ડિઅસય' ચિગારકલા, ૮૮