________________
ઉમ્મગ્ન-ઉન્મઝા નામની ણિમેગા-નિમગ્ના નામની ! મહાણઈ–મોટી નદીઓમાં કડગાએ-કટકમાંથી, ખડકમાંથી | ગયાઓ-ગએલી
અર્થ:–તે ગુફાઓના મધ્ય ભાગમાં બે યોજના આંતરાવાળી તથા ત્રણ ત્રણ એજનના વિસ્તારવાળી ઉન્મગ્ના અને નિમગ્ન નામની બે નદીઓ ગુફાના ખડકેમાંથી નીકળીને મેટી નદીઓને મળે છે. ૮૪
વિવેચનઃ – આ વૈતાઢ્યની ગુફામાં બે બે નદીઓ આવેલી છે. તે નદીઓ પચાસ એજન લાંબી ગુફાના મધ્યભાગના એટલે પચીશમા અને વશમાં એ બે જનના આંતરામાં આવેલી છે. તે નદીએ ત્રણ ત્રણ જન વિસ્તાર વાળી છે. તે ઉમેગ્ના અને નિમગ્ના નામની છે. એટલે કે ગુફાના દક્ષિણ દ્વારથી એકવીશ જન જઈએ ત્યારે ૨૨–૨૩-૨૪ એ ત્રણ જન પહોળી ઉત્પન્ના નદી છે. ત્યાર પછી પચીસમું અને છવીસમું એ બે જન મૂકીને ૨–૨૮–૨૯ એ ત્રણ યજન પહોળી નિમગ્ન નદી આવે છે. ત્યાર પછી એકવીશ
જન જઈએ ત્યારે ગુફાનું ઉત્તર દ્વાર આવે છે. તથા તે બે નદીઓ પર્વતની મધ્યે રહેલા કટક એટલે મોટા પાષાણ શકી નીકળીને ગંગા સિંધુ રક્તા અથવા રક્તવતી નામની મહાનદીઓમાં મળે છે. ૮૪
તે ગુફાઓમાં પ્રવેશ કરતી વખતે ચકવતી કાકિણી રનવડે ગુફાની ભીંતને વિષે મંડલે કરે છે, તે કહે છે – છહ પઈભિત્તિ ગુણવણમંડલેલિહઈ ચક્કિ દસમયે પણ સયધણુપમાણે, બારેગડઅણુએ. ૮૫