________________
૯૭ .
ક્ષેત્રની બત્રીસ વિજેમાં દરેક વિજયમાં એક એક વૈતાઢય હોવાથી બત્રીસ લાંબા વૈતાઢય છે. કુલ ત્રીસ લાંબા વૈતાઢય જંબુદ્વીપમાં જાણવા. ૮૧ Pવરં તે વિજયંતા, સખયરપણુપર્ણપુરણીઓ; એવ ખયરપુરાઈ, સગતીસસયાઈ ચાલાઈ. ૮૨ જયંતા વિજયને વિષે | દસેણિ આ-બે શ્રેણિવાળા
એતવાળા ! ખવરપુરાઈ-વિદ્યાધરનાં નગરે. બયર-વિદાધના | સગતીસ-સાડત્રીસ ગણપનપુ-પંચાવન નગરની | ચાલાઈ-ચાલીસ
અર્થ:–વિજયના બત્રીસ વૈતાઢયમાં એટલું વિશેષ છે કે તેઓના છેડા વિજયના અંત સુધી આવેલા છે. અને વિદ્યાધરના પંચાવન નગરેની બે શ્રેણીઓ છે. એ પ્રમાણે વિદ્યાધરનાં નગરો સાડત્રીસ સે અને ચાલીસ છે. ૮૨
વિવેચન –વિશેષ એ છે કે તે વિજયના વૈતા વિજયને બે બાજુના અંત સુધી લાંબા છે, પણ સમુદ્રપર્યત લાંબા નથી, વળી બન્ને બાજુ સમાન લંબાઈ હોવાથી વિદ્યાધરના પંચાવન પંચાવન નગરની બે શ્રેણિ સહિત છે એટલે કે બને શ્રેણિમાં વિદ્યાધરોને પંચાવન પંચાવન નગર છે. આ પ્રમાણે સર્વ મળીને વિદ્યાધરોના નગરે સાડત્રીશ સે અને ચાળીશ થાય છે. ભારત અને અરવતના બે વૈતા અને બત્રીશ વિજયના બત્રીશ વૈતાઢયે મળીને ચેત્રીશ થાય છે. તે દરેક વૈતાઢય ઉપર બે શ્રેણિના મળીને એક સો દશ નગરો હોવાથી ૨૪ ને