________________
સેણિદગ-બે શ્રેણીઓ વિભગિ-ઉપભોગ માટે સદિસિ-તિપિતાની દિશિના | ઉવરિલ-ઉપરની ઇંદલાગપાલ-ઈન્દ્રના લેકપાલ | મેહલયા–મેખલાવાળા
અર્થ –વેદિક વડે વીંટાએલા, વિદ્યાધરના પચાસ અને સાઠ નગરે સહિત બે શ્રેણિઓવાળા, પિત પિતાની દિશાના ઈન્દ્રોના લોકપાલ દેવને ઉપભેગ કરવા લાયક ઉપરની મેખલાવાળા (તે વૈતાઢયે છે.) ૮૦
વિવેચન –તે બન્ને વૈતાઢય પર્વતે વેદિકાવડે વીંટાએલા છે. એટલે ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે અનુકમે પચાસ, ત્રીશ અને દશ એજનના વિસ્તારને છેડે અને (ઉત્તર-દક્ષિણ બાજુએ એક એક વેદિકા હોવાથી કુલ છ વેદિકા (વનખંડ સહિત) દરેક પર્વત ઉપર આવેલી છે. તથા વિદ્યાધરના પચાસ અને સાઠ નગરની બે શ્રેણી સહિત છે. એટલે કે દક્ષિણને ઉત્તર બાજુની પહેલી મેખલા જે દસ દસ એજન પહોળી છે તેમાં વિદ્યાધરોની રાજધાની સહિત પચાસ અને સાઠ નગરની શ્રેણિ છે. તેમાં ભરત ક્ષેત્રમાં દક્ષિણ ઋણિમાં લંબાઈ ઓછી હોવાથી પચાસ નગર છે અને ઉત્તર શ્રેણિમાં લંબાઈ વધારે હોવાથી સાઠ નગરે છે. ઐરવત ક્ષેત્રમાં તેથી ઉલટું ઉત્તર બાજુ ૫૦ નગર અને દક્ષિણ બાજુ લંબાઈ વધારે હોવાથી ૬ નગર છે. તથા પિતપતાની દિશાના ઇદ્રોના એટલે દક્ષિણ દિશામાં સૌધર્મેન્દ્રના અને ઉત્તર દિશામાં ઈશાનેન્દ્રના લોકપાળને ઉપગ-ક્રીડા કરવા લાયક ઉપરની