________________
શીતેદા અને શીતા નદીના દ્રહની પાસે રહેલા ચાર યમક નામના પર્વત તથા વૃત્ત વૈતાઢ, આ સ્થાનને વિષે જિનેશ્વરના ભવનને વિસંવાદ એટલે છે કે નહી એવો સંદેહ જોવામાં આવે છે, તેના નિર્ણયને ગીતા જ જાણે છે. ૭૮
ચાર ગાથાવડે દીર્ઘ વૈતાઢય પર્વતનું સ્વરૂપ કહે છે – પુવાવરજલહિંતા, દસુચ્ચદસપિફુલમેહલચઉકા પણવીસુચ્ચા પણુ–સતીસદસઅણપિત્તા ૭૯ જલહિંતા-સમુદ્રના અંતવાળા | પન્નાસ-પચાસ પિહલ-પહેલા
પિહુવા-પહોળાઈવાળા મેહલ ચઉદ્ધા–ચાર મેખલાવાળા |
અર્થ–પૂર્વથી પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા, દશ યોજન ઉંચી અને દશ એજન પહોળી ચાર મેખલાવાળા, પચીસ જોજન ઊંચા, પચાસ, ત્રીસ અને દશ યોજન પહેળા (દીર્ધ વૈતાઢય છે) ૭૯
વિવેચન –જબૂદ્વીપમાં ભરત ક્ષેત્રની બરોબર વચમાં અને એરવત ક્ષેત્રમાં બરાબર વચમાં દિઈ વૈતાઢય આવેલ છે. તે બન્ને વૈતાઢય પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર, સુધી લાંબા છે. આ બંને વૈતાઢયને વિષે દશ એજન ઉંચી અને દશ એજન પહોળી ચાર મેખલાઓ છે એટલે કે દરેક વૈતાઢય ઉપર ઉત્તર તરફ બે અને દક્ષિણ તરફ બે એમ ચાર મેખલાઓ છે. તે વૈતાઢયે પચીશ એજન ઉંચા છે. વળી તે વૈતાઢયે પચાસ, ત્રીશ અને દશ એજન.