________________
ગૃહનાં દ્વાર પાંચ સે ધનુષ ઊંચાં, અહી સે ધનુષ પહેલાં અને અઢી સે ધનુષ પ્રવેશવાળાં છે, તેમ આ ચૈત્યનાં દ્વારે પણ તેટલા જ પ્રમાણવાળાં છે. બાકીનાં વૈતાઢયનાં કૂટ ઉપર પ્રાસાદે એટલે ક્રીડાગૃહે છે તે અર્ધ કેશ લાંબાં, અર્ધ કેશ પહેલાં અને એક કેશ ઉચાં છે. ૭૨ હવે તે કુટોને વિસ્તાર વિગેરે કહે છે –
ઉચ્ચ-ત્તણાઉ સમાધ્ધમૂલવરિદા; રયણમયાણવરિવિઝ-મઝિમાતિતિકણગરવા.૭૩ શિકિરિડા-ગિરિફૂટ અને તે મૂલવરિ-મૂળમાં અને ઉપર
કરિશૂટ | ફુદા-વિસ્તારવાળા ઉચ્ચત્તણુઓ-ઉંચાઈથી
યણમયા-રત્નમય સમ-સરખા અદ્ધ–અર્ધા
વરિ-એટલું વિશેષ
મજિઝમાહિતિ-મધ્યના ત્રણ ત્રણ અર્થ –ગિરિકૂટ તથા કરિકૂટ ઉંચાઈ જેટલા મૂલમાં વિસ્તારવાળા છે અને ઉપર તેથી અર્ધ વિસ્તારવાળા છે. આ કૂટ રત્નમય છે, પરંતુ વૈતાઢય પર્વતના વચલા ત્રણ ત્રણ ફૂટ સુવર્ણમય છે એટલી વિશેષતા છે. ૭૩
વિવેચન –અહીં સુધી ગણવેલા કૂટોમાંથી ગિરિના ફૂટ અને કરિફૂટ જેટલા ઉંચા છે તેટલા મૂળમાં વિસ્તારવાળા છે અને તેથી અર્ધો વિસ્તાર શિખર ઉપર છે જેમકે બલકૂટ, હરિસ્સહકૂટ અને હરિકૂટ એ ત્રણ સહસ્ત્રાંક કૂટ એક હજાર જન ઉંચા છે, તેથી હજાર યોજન મૂળમાં વિસ્તા