________________
અર્થ –જબૂવૃક્ષ અને શાલ્મલી વૃક્ષના આઠ આઠ ફૂટે અનુક્રમે જાંબૂનદ અને રજતમય છે. જગતી સમાન વિસ્તારવાળા છે. તેના ઉપર પ્રહદેવીના ભવન સમાન સુંદર ચિત્ય છે. ૭૪
વિવેચન –ઉત્તરકુરૂના પૂર્વાર્ધમાં આવેલ જંબૂવૃક્ષના અને દેવકુરના પશ્ચિમાઈમાં આવેલ શાલ્મલી વૃક્ષના આઠ આઠ કૂટે છે. તેમાં જંબૂવૃક્ષના કૂટો જાંબૂનદ એટલે રક્ત સુવર્ણમય છે તથા શાલ્મલી વૃક્ષના કૂટ રૂપાય છે. આ સર્વ ફૂટ જગતની તુલ્ય વિસ્તારવાળા તથા ઉંચા છે. એટલે કે મૂળમાં બાર જન વિસ્તારવાળા, શિખર ઉપર ચાર જન વિસ્તારવાળા અને આઠ જન ઉંચા છે. તે ૧૬ ફૂટો ઉપર દ્રહદેવીના એટલે શ્રીદેવીના ભવન સમાન એટલે એક કેશ લાંબા, અર્ધ કેશ પહેલા અને ચૌદ સે ચાળીશ ૧૪૪૦ ધનુષ ઊંચાં મનહર ચૈત્યગૃહે છે. ૭૪
હવે અષભકૂટ કહે છે – તેસિ સમસહકુડા, ચઉતીસં ચુલ્લકુંડઅલ તે; જબૂણએસુ તેનું અ, વેઅહેસું વ પાસાયા. ૭પ તેસિ સમ-તેમના સરખા જુઅલ અ-બેની વચ્ચે ઉસહકા-શષભકૂટ
જબૂણુએસુ-જાબુનદ સુવર્ણમય ચકિતસિંચોત્રીસ
તે સુ-તે (ઋષભકૂટ) ઉપર ચુલ્લ કુંડ-લઘુ કુંડ
અસુંવ-વૈતાઢય સરખા અર્થ –તેમના સમાન પ્રમાણુવાળા ત્રીસ રાષભકૂટ નાના કુંડ યુગલની વચ્ચે આવેલા છે. રક્ત સુવર્ણમય તે કુટે ઉપર વૈતાઢયના પ્રાસાદ જેવા પ્રાસાદે છે. ૭૫