________________
૯૦
વિવેચનઃ—તે વૃક્ષકૂટની સમાન પ્રમાણવાળા ઋષભફૂટ છે, એટલે મૂલમાં ૧૨ ચેાજન અને ઉપર ૪ યાજન વિસ્તારવાળા છે. તથા આઠ યાજન ઉચાં છે. ભરત, એરવત અને ખત્રીશ વિજયમાં એક એક ઋષભકૂટ હાવાથી કુલ ચાત્રીશ ઋષભકૂટા છે. તે ઋષભકૂટ નાના એટલે સાઠ ચેાજનના વિસ્તારવાળા તે તે ક્ષેત્રના એ એ પ્રપાત કુંડની વચ્ચે આવેલા છે એટલે તે ગગા, સિંધુ, રક્તા અને રક્તવતીના પ્રપાત કુંડાની વચ્ચે છે, તથા રક્ત સુવર્ણમય તે ઋષભકૂટા ઉપર વૈતાઢના પ્રાસાદ સરખા પ્રમાણુવાળા પ્રાસાદો છે એટલે તેઓ એક કૈાશ ઉંચા અને અ કાશ વિસ્તારવાળા એટલે લાંબા પહેાળા છે. ૭૫
હવે જમૂદ્રીપને વિષે ફૂટોનો કુલ સખ્યા કહે છે.— પંચસએ પણવીશે, ફૂડા સબ્વે વિ જબુદીવમ્મિ; તે પત્તું વરવણ-જીઆહિ વેદ્ધિ પરિકિખત્તા. ૭૬
સવ્વેવિ–સર્વે પણ
તે પત્તઅંતે દરેક ફૂટ
વરવણ જીઆહિ–ઉત્તમ વન સહિત
વેહિ વેદિકા વડે પરિકખત્તા–વી ટામેલા
અર્થ:- -જ બુઢીપમાં સ` મળીને પાંચસો પચીસ છૂટો છે. તે દરેક ફુટ શ્રેષ્ઠ વને કરીને સહિત વેાિથી વીટાએલા છે. ૭૬
વિવેચનઃ—બધા મળીને જમૃદ્વીપમાં પર૫ કૂટો છે. તે કયા પર્વત ઉપર કેટલા છે તે નીચેના યંત્રથી જાણવું:—