________________
રવાળા છે અને પાંચ સે જન શિખર ઉપર વિસ્તારવાળા છે. તથા છ કુલગિરિના પ૬ ફૂટ, સેળ વક્ષસ્કારના ૬૪ કૂટ, ચાર ગજદંત પર્વતના ૩૦ ફૂટ, નંદનવનના ૮ કૂટ તથા ૮ કરિકૂટ મળીને ૧૬૬ કૂટ પ૦૦ એજન ઉંચા છે તેથી ૫૦૦ એજન મૂળમાં વિસ્તારવાળા અને ૨૫૦ એજન શિખર ઉપર વિસ્તારવાળા છે. તથા આગળ કહેવાતે ભર. તને એક બાષભકૂટ, અરવતને એક રાષભકૂટ અને બત્રીશ વિજયના બત્રીશ ઇષભકૂટ મળી કુલ ૩૪ રાષભકૂટે પચીશ
જન ઉંચાં છે, તેથી તેઓ પચીશ યોજન મૂળમાં વિસ્તારવાળા છે અને સાડાબાર જન શિખર ઉપર વિસ્તારવાળા છે. આ કૂટને નીચેથી ઉપર ચડતાં અનુકેમે વિસ્તાર ઘટતું જાય છે અને ઉપરથી નીચે ઉતરતાં વિસ્તાર વધતું જાય છે તે બાબતની ગણતરી જતીની જેમ જાણી લેવી. આ સર્વ કૂટે રત્નમય છે. પરંતુ ૩૪ વૈતાઢય પર્વતના મધ્યના ત્રણ ત્રણ ફૂટ સુવર્ણમય છે, એટલી વિશેષતા જાણવી. તેમજ ત્રણ સહસ્ત્રાંક કૂટ પણ સુવર્ણમય છે, એ સીત્તેરમી ગાથામાં કહ્યું છે. ૭૩
હવે વૃક્ષના કૂટે કહે છે – જંબૂણયરચયમયા, જગઈસમા જંબુસામલીલૂડા; અ૬ તેનું દડદેવિ–ગિહસમાં ચારુચેઈહિરા. ૭૪ જબૂણય-જાંબુનદ સુવર્ણના હિમા-ઘર સરખા
યયયયા-રજનના, રૂપાના ચારૂ-મનહર જબૂ–જ બૂ ફુટ
ચેહરાન્ચ સામલી કૂડા-શામલી કૂટ