________________
અર્થ–વૈતાઢય પર્વત ઉપર પણ નવ નવ ફૂટ છે. ભરત અને અરવત ક્ષેત્રના બે અને બત્રીશ વિજયના બત્રીશ મળીને કુલ ત્રીશ દીર્ઘ વૈતાઢયે છે. તે દરેક ઉપર નવ નવ ફૂટ છે, તેથી ચેત્રીશને નવે ગુણતાં કુલ ત્રણ સે ને છ (૩૦૬) કૂટ થાય છે. તે સર્વ કૂટો પચીશ કેશ ઉંચા છે. તેમને વિષે પણ પૂર્વ દિશાને છેડે સિદ્ધકૂટ છે. ૭૧
તે સિદ્ધફૂટ પર રહેલા ચેત્યનું પ્રમાણ કહે છે – તાણુવરિ ચેઈહિરા, દહદેવીભવણતુલપરિમાણ સેસેસુ આ પાસાયા, અદ્વેગકેસ પિચ્ચત્ત. ૭૨ તાણવરિ–તેમના ઉપર અગકેસ–અર્ધ કેશ અને ચેહરા–ત્ય ઘરે, ચ દહદેવી-દ્રહની દેવીના [વાળા | પિહુચત્તે-પહેળાઈ અને ઉંતુલ પરિમાણુ-સરખા પ્રમાણ
ચાઈમાં અર્થ–તે સિદ્ધક્રુટની ઉપર ચૈત્યગૃહે છે. તે દ્રહ દેવીને ભવન સરખા પ્રમાણવાળા છે. બાકીના ફૂટે ઉપર પ્રાસાદ છે. તે પ્રાસાદ અર્ધો કેશ લાંબા, અર્ધો કેશ પહેલાં અને એક કેશ ઉંચા છે. ૭૨ - વિવેચન –તે વૈતાઢયના સિદ્ધકૂટની ઉપર ચિત્યગૃહે છે, તે કહદેવીના ભવનની તુલ્ય પ્રમાણુવાળા છે. દહદેવીનું એટલે શ્રીદેવીનું ગ્રહ એક કેશ લાંબું, અર્ધ કેશ પહોળું અને ચૌદ સે ચાળીશ ૧૪૪૦ ધનુષ ઊંચું છે તેટલા જ પ્રમાણુવાળા આ જિનચૈત્ય પણ છે. તથા જેમ શ્રીદેવીના