________________
હવે બાકીના પાંચ સજન ઉંચા કૂટ ઉપર રહેલા પ્રાસાદનું પ્રમાણુ કહે છે – પણવીસ કેસસર્ય, સમચઉરસવિથડા દુગુણમુચ્ચા, પાસાયા કૂડેસુ, પણસયઉચ્ચસુ સેસેસુ. ૬૯ પણવીસ-પચીસ
દુગુણમુચ્ચા–બમણું ઊંચાં કેસ-ગાઉ
પાસાયા–દેવ પ્રાસાદો સમચતુરસ-સમચતુરસ્ત્ર
કુડસુ-ફૂટ ઉપર વિOડા-વિસ્તારવાળા
સેસે સુ-બાકીના અર્થ–પાંચસે યોજન ઊંચા બાકીના શિખરેને વિષે પ્રાસાદે આવેલા છે. તે પ્રાસાદ સમચતુરસ (સમચેરસ) આકારવાળા છે. એક પચીશ કેશ લાંબા, એકસો પચીસ કેશ પહેલા અને બમણું એટલે અઢીસે કેશ ઉંચા છે. ૬૯
વિવેચન –પાંચસે લેજન ઉંચા ગણવેલા ૧૬૬ કૂટોમાંથી ૨૬ ફૂટો ઉપર જિનભુવન આવેલા છે, તેથી બાકી રહેલા ૧૪૦ ફૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. તે પ્રસાદે સરખા લાંબા પહાળા હેવાથી સમરસ આકારવાળા છે. તેમની લંબાઈ પહેળાઈ સવાસે કેશની છે તથા ઉંચાઈ તેથી બમણી એટલે અઢીસો કેશની છે. ૬૯
હવે સહસક કૂટે કહે છે – અલહરિસ્સહ હરિકૃડા, ણંદણવણ માલવંતિવિજાપભે, ઇસાપુત્તરદાહિણ-દિક્સાસુ સહસુચ્ચ કણગમયા. ૭૦