________________
૮૨
તે જિનભવનનું પ્રમાણ કહે છે – તે સિરિગિહાઓ દેસ–ગુણ પમાણા તહેવ તિહુવારા
વરે અડવીસાહિઅર્સયગુણદારપમાણમિહ. ૬૮ તે-તે (જિનભવને)
સુવરં–એટલું વિશેષ સિરિગિહાએ–શ્રીદેવીના ગૃહથી | અડવી સહિય-અઠ્ઠાવીસ અધિક સયગુણ–બસો ગુણા
સયગુણ-સગુણ તહેવ–તેમજ
દારક્ષમાણું–દ્વારનું પ્રમાણ તિદુવારા-ત્રણ ધારવાળા
અર્થ:- જિનભવને શ્રીદેવીને ગૃહના પ્રમાણથી બસે ગુણ પ્રમાણવાળા છે. ત્રણ દ્વારવાળા છે. પરંતુ અહીં દ્વારનું પ્રમાણ એક સો અઠ્ઠાવીસ ગુણું અધિક જાણવું. ૬૮
વિવેચન:–તે પાંચસે જન ઉંચા સિદ્ધકૂટ ઉપર રહેલા જિનભવને શ્રીદેવીના ગૃહના (ભુવનના) પ્રમાણથી બસે ગુણ પ્રમાણવાળા છે. શ્રીદેવીનું ગ્રહ એક કેશ લાંબું, અર્ધ કેશ પહેલું અને ચૌદસે ચાળીશ (૧૪૪૦) ધનુષ ઉંચું છે. તેને બસેએ ગુણીએ ત્યારે બસ કેશ એટલે પચાસ યોજન લાંબું, એ કેશ એટલે પચીશ એજન પહોળું અને છત્રી જન ઉંચું દરેક જિનભવન છે. તથા તે જ પ્રમાણે એટલે શ્રીદેવીના ગૃહની જ પ્રમાણે આ જિનભવનેને ત્રણ કરે છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છેઅહી દ્વારનું પ્રમાણ એક સે અઠ્ઠાવીશ ગુણું છે. એટલે શ્રીદેવીના ગૃહના દ્વારનું જે પ્રમાણ પૂર્વે કહ્યું છે તેનાથી એકસો ને અઠ્ઠાવીશ ગુણે જિનભવનના દ્વારનું પ્રમાણ છે. શ્રીદેવીના ગૃહનું દ્વાર પાંચસે ધનુષ ઉંચું, અઢીસે ધનુષ પહેલું અને અઢીસે ધનુષ્યના પ્રવેશવાળું છે, તેને એક ને અઠ્ઠાવશે ગુણતાં જિનભવનના દ્વારનું પ્રમાણ આઠ જન ઉંચું ચાર એજન પહોળું અને પ્રવેશમાં ચાર જન હોય છે. ૬૮