________________
૮૧
આ પતા ઉપર સિદ્ધ ફૂટને વિષે આવેલા જિન ભુવના કયાં છે તે જણાવે છેઃ—
ક
ઈએ પણસયઉચ્ચ છાસટ્ટિસઉ(ય)કૂડા તેલુ દીહરગિરીણ, પુન્નઈ મેરુદિસ, અંતસિકૂડેસ જિણભવણા, ૬૭
ઇશ્મ-એ ( આગળ ગણાવેલા ) પસય ઉચ્ચ-પાંચસે। યેાજન
દીહરગિરી દીધ ગિરિના (લાંબા પાના ) અત-પ તે રહેલા સિદ્ધક્રૂડસુ-સિકૂટા ઉપર જિષ્ણુભવા–જિનભવા અ:—આ પ્રમાણે ૧૬૬ ફૂટ પાંચ સાચેજન ઉંચાં છે. તેમાંના દીર્ઘ લાંબા પર્વ તાની એટલે છ કુલગિરિની, સાળ વક્ષસ્કાર અને ચાર ગજદંત પર્વતેની અનુક્રમે પૂ. દિશાએ, નદીની દિશાએ અને મેરૂની દિશાએ પર્યંતમાં રહેલા સિદ્ધકુટાને વિષે જિનભવના છે. ૬૭ વિવેચન:—એ પ્રમાણે છ કુલગિરિના ૫૬ કૂટા, ૧૬ વક્ષસ્કાર પર્વતના ૬૪ ફૂટે, ચાર ગજજ્જત પર્વતના ૩૦ ફૂટા, નંદનવનના ૮ કૂટા તથા ૮ કિરકૂટા મળીને કુલ (૫૬+૬૪+૩૦+૮+૮=૧૬૬) એક સે। છાસઠ ફૂટા પાંચ સેા ચાન ઉંચા છે. તેમાંના દીર્ઘ પ°તા એટલે ૬ કુલગિરિ ૧૬ વક્ષસ્કાર અને ૪ ગદ્ભુત પતાના દરેકના એક એક ફૂટ ઉપર જિનભવન આવેલાં છે. તે ફૂટને સિદ્ધફૂટ અથવા જિનકૂટ કહે છે. તે કયે ઠેકાણે આવેલાં છે તે જણાવે છે. ૬ વર્ષધર પર્વતા ઉપર પૂર્વ દિશાએ આવેલા છેલ્લા ફૂટ ઉપર, ૧૬ વક્ષસ્કાર પર્વત ઉપર નદીની દિશાએ છેલ્લા ફૂટ ઉપર અને ચાર ગજદૂત પર્વત ઉપર મેરૂ પર્વતની દિશા તરફ આવેલ છેલ્લા ફૂટ ઉપર જિન ભવન છે. કુલ ૨૬ ફૂટ ઉપર જિન ભવન છે. ૬૭
૬
ચાં
છાટ્ટિસઉ–એક સેા છાસ.
તૈમુ-તે કૂટમાં