________________
ભલ–બલકૂટ
સહસુચ-હજાર યોજન ઊંચાં હરિસહ-હરિસહ ફૂટ
કણગમયા-કનકના, સુવર્ણના હરિડા-હરિ ફૂટ મુંદણવણિ–નંદન વનમાં
અથ–બલકૂટ, હરિસહ ફૂટ અને હરિકૂટ નામના ત્રણ ફૂટ અનુક્રમે નંદનવનમાં ઈશાન ખુણામાં, માલ્યવંતગિરિ ઉપર ઉત્તર દિશામાં અને વિદ્યુભ ગિરિ ઉપર દક્ષિણ દિશામાં આવેલા છે. તે હજાર જન ઉંચા છે, તેથી સહમાંક નામે કહેવાય છે. તથા તે ત્રણે કૂટે સુવર્ણમય છે. ૭૦
વિવેચનઃ એક હજાર જન ઉંચા હેવાથી સહસ્ત્રાંક કૂટ કહેવાય છે. આવા ત્રણ કૂટે છે–૧ બલકૂટ, ૨ હરિસહ કૂટ, ૩ હરિકૂટ, તેમાં બલકૂટ નંદન વનમાં ઈશાન ખુણામાં આવેલ છે. હરિસહ કૂટ માલ્યવંત નામના ગજદંત પર્વત ઉપર ઉત્તર દિશામાં આવેલ છે. તથા હરિકૂટ વિદ્યુ—ભ નામના ગજદંત પર્વતની ઉપર, દક્ષિણ દિશામાં આવેલ છે. ૭૦
હવે વૈતાવ્ય પર્વત પર આવેલા કૂટે કહે છે – વેઅસ વિણવ ણવ, કૂડા પણવીસકેસઉચ્ચા તે, સલ્વે તિસય છડુત્તર, એસુવિ પુવંતિ જિકડા. ૭૧ વિઅસુવિ-વૈતાઢય ઉપર પણ અસુવિ-એઓમાં પણ ઉચ્ચા-ઉંચા
પુવંતિ-પૂર્વ દિશાના અને તિસય-ત્રણ
જિસુકુડા-જિનકૂટ, સિદ્ધફૂટ છડુત્તર-છ અધિક