________________
૩૯
' અર્થ–બાહ્ય ક્ષેત્રના પ્રમાણમાંથી પચાસ એજન બાદ કરીએ પછી તેનું અર્ધ કરીએ ત્યારે બસે આડત્રીશ (૩૮) જન અને ત્રણ કળા રહે છે. આટલે ચાર ખંડને દરેકનો વિસ્તાર જાણવો. ૩૩ ( વિવેચન:–ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્ર એ બે બહારના ક્ષેત્ર છે. તે દરેકનો પર૬ જન અને ૬ કલાને વિસ્તાર છે તે વિસ્તારમાંથી તેમની મધ્યમાં આવેલા વૈતાઢય પર્વતની પહોળાઈને પચાસ એજન બાદ કરવા. બાદ કરવાથી ૪૭૬ જન અને ૬ કલા બાકી રહે. પછી તેનું અર્થે કરીએ ત્યારે ૨૩૮ જન અને ૩ કલા આવે, આટલે ચાર ખડેનો દરેકને વિસ્તાર જાણવે. એટલે ભારતના દક્ષિણ ભરતાર્થ અને ઉત્તર ભતાધ અને અરવત ક્ષેત્રના દક્ષિણ ઐરાવતા અને ઉત્તર ઐરવતા એમ ચાર ખંડેને દરેકનો એટલે વિસ્તાર જાણ. ૩૩ .
હવે દહેનું પ્રમાણ કહે છે – ગિરિઉવરિ સઈદહા, ગિરિઉચ્ચત્તરાઉ દસગુણા દહ, દિહત્તઅધરુંદા, સર્વે દસ જઅણુબ્રેહા. ૩૪ ગિરિવરિ-પર્વત ઉપર દહા-દીધ, લાંબા સઈ-વેદિકા સહિત
દહત્ત-લંબાઈથી દહા-કહે, સરોવરો
અદ્ધરંદા-અર્ધા વિરતારવાળા ઉચ્ચત્તાઉ–ઉંચાઈથી
ઉઘેહા-ઉંડા અર્થ –કુલગિરિના ઉપર વેદિકા સહિત કહે હોય છે. તે સર્વ કહે પિતપોતાના પર્વતના ઉંચપણથી દશ ગુણ લાંબા હોય છે, તથા લંબાઈથી અર્ધ પ્રમાણ