________________
૭૩
અર્થ –હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિસલિલા નામની બે નદીઓ ગંગાનદીથી ચાર ગુણી નદીઓના પરિવારવાળી છે એટલે ચૌદ હજારને ચારે ગુણતાં છપ્પન હજાર નદીઓના પરિવારવાળી છે. આ બે નદીઓના જેવી જ રમ્યક ક્ષેત્રને વિષે નરકાંતા અને નારીકાંતા નામની બે નદીઓ છે એટલે તે બે પણ છપ્પન હજાર નદીઓના પરિવાQાળી છે. ૬૧ સીએઆ સીઆઓ, મહાવિદેહમ્મિ તાસુ પત્તયં; ણિવડઇ પણલખદુતી–સસહસ અડતીસણઈસલિલ,૬૨ સીએઆ-સીસોદા
વિડ–પડે છે સીઆઓ-સીતા નદી
પણુલકખ-પાંચ લાખ
દુતીસસહસ-બત્રીસ હજાર તાસુ-તે બેમાં
અડતીસ-આડત્રીસ અં-દરેકમાં
સુઇસલિલં નદીનું પાણી ' અર્થ:–મહાવિદેહ ક્ષેત્રમાં શીતેદા અને શીતા નામની નદીઓ છે તે પ્રત્યેકને વિષે પાંચ લાખ બત્રીશ હજાર અને આડત્રીશ નદીનું પાણી પડે છે એટલે તે દરેક નદીને પરિવાર ૫૩૨૦૩૮ નદીઓને છે. ૬૨
શીતદા અને શીતા નદીઓને ઉપરની ગાથામાં જે પરિવાર કહ્યો તે સમજાવે છે – કુણઈ ચુલસીસહસા, છગ્રેવંતરણઈઉ પવિજયં; દે દો મહાણઈએ, ચઉદસહસ્સા ઉ પત્તયં, ૬૩
અર્થ –કુરૂક્ષેત્રમાં રાશી હજાર નદીઓ છે. છ જ અંતર નદીઓ છે અને દરેક વિજયમાં બે બે મોટી નદીઓ