________________
૯૭૨
પાંચ ક્ષેત્રની નદીઓનાં નામ તથા તેમની પરિવાર નદીઓની સંખ્યા ત્રણ ગાથામાં કહે છે – હેમવઈ રોહિઅંસા, રહિઆ ગંગદગુણપરિવાર; એરણવએ સુવણ–પકૂલાઓ તાણ સમા. ૬૦ હેમવઈ-હેમવંત ક્ષેત્રમાં | | એરણવએ-અરણ્યવત ક્ષેત્રમાં રેહિસા–રાહિતાંશા
સુવ-સુવર્ણકૂલા નદી રેઆિ -રહિતા દુગુણપરિવાર-બમણ પરિવાર રૂ૫કુલા-રૂપકુલા નદી
વાળા | તાણસમા તેમના સરખી અર્થહેમવંત ક્ષેત્રની હિતાંશ અને રેહિતા એ બે નદીઓ ગંગા નદીથી બમણ પરિવારવાળી છે, ગંગાને પરિવાર ચૌદ હજાર નદીઓને છે, તેને બમણા કરવાથી અઠ્ઠાવીશ હજાર નદીઓને પરિવાર આ દરેક નદીઓને છે. અરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા નામની બે નદીઓ તેમના જેવી એટલે હિતાશા અને રેહિતા નદીના જેટલા જ પરિવારવાળી છે. અથવા દરેક અઠ્ઠાવીશ હજાર નદીઓના પરિવારવાળી છે. ૬૦ હરિવાસે હરિમંતા, હરિસલિલા ગંગચઉમુણઈએ; એસિ સમા રમ્મએ, સુરકંતા ક્ષારિકતા ય. ૬૧ હરિવારો-હરિવર્ષ ક્ષેત્રમાં એસિસમા-એમના સરખી હરિકતા-હરિકતા નદી
રમ્પયએ-રમ્યક ક્ષેત્રમાં હરિસલિલા-હરિસલિલા નદી ચઉગુણનઈઆ-ચાર ગુણ
સરકંતા-નરકતા નદી | નદીઓ વાળી | સુરિકતા-નારીકંતા નદી