________________
૩૭,
વિવેચન–ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રએ દરેકનો એ દરેકને
એક અંક છે, તેને લાખે ગુણ ૧૯૦ વડે ભાગવાથી પર જેજન ૬ કલાને પ્રથમ ક્ષેત્ર યુગલને વિસ્તાર આવે છે. તથા હિમવંતક્ષેત્ર અને અરણ્યવત ક્ષેત્રને દરેકને ચારને આંક છે, તેને પણ લાખે ગુણ ૧૯૦ વડે ભાગવાથી ૨૧૦૫ જેજન ૫ કલાને બીજા ક્ષેત્ર યુગલને વિસ્તાર આવે છે. તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રને સેલને આંક છે. તેને પણ લાખે ગુણ ૧૦ વડે ભાગવાથી ૮૪૨૧ જજન ૧ કલાને ત્રીજા યુગલને વિસ્તાર આવે છે. તથા મહાવિદેહ ક્ષેત્રને ૬૪ ને આંક છે તેને લાખે ગુણ ૧૯૦ વડે ભાગવાથી ૩૩૬૮૪ જે જન ૪ કલા પ્રમાણ મહાવિદેહને વિસ્તાર આવે છે. ૩૦-૩૧ - હવે સર્વ ક્ષેત્ર તથા પર્વતના કુલ વિસ્તારની સંખ્યા
કહે છે – પણુપન્નસહસ સંગ સય, ગુણઉઆણવ કલા સલવાસા; ગિરિખિતંકસમાસ, અલખ હવઈ પુણણ. ૩૨ પણપન્ન-પંચાવન
ગિરિખિત અંક-પર્વત અને સગસય-સાત
* ક્ષેત્રેના આંકને ગુણણઉઆ-નેવ્યાસી
સમાસે-સરવાળો કરતાં સલવાસા સકલ ક્ષેત્રો | પુર્ણ-સંપૂર્ણ
અર્થ:- સર્વ ક્ષેત્રનો વિસ્તાર પંચાવન હજાર, સાત સે ને નેવ્યાશી (૫૫૭૮૯) જન અને નવ કળા થાય છે. તથા છએ ગિરિના અને સાતે ક્ષેત્રના અંકને ભેગા કરીએ