________________
૪૭ .
અઃ—પશ્ચિમ દિશા વિના બાકીની ત્રણ દિશાઓમાં પાંચ સેા ધનુષ ઊંચા અને અઢી સેા ધનુષ પૃથુપ્રવેશવાળાં એટલે પહેાળા ને પ્રવેશવાળા ત્રણ દ્વાર ( દરવાજા ) આ ભવનને વિષે છે. તે ભવનના મધ્યમાં દ્રહૃદેવીની શય્યા છે.૪૦
વિવેચન::—આ ભવનાને વિષે ત્રણ ત્રણ દ્વાર છે. અને તે દ્વાર પશ્ચિમ શિા સિવાયની માકીની પૂર્વ ઉત્તર અને દક્ષિણ એ ત્રણ દિશાઓમાં આપેલાં છે. તે દ્વારા ૫૦૦ ધનુષ્ય અથવા ન ગાઉ ઉંચાં છે. અને ૨૫૦ ધનુષ્ય પહેાળાં છે. તથા તે ભુવનના મધ્યમાં દ્રહની દેવીની શય્યા હાય છે. ૪૦ હવે મૂળ કમળનાં પિરવારનાં કમળા કહે છે.--
ત લકમલહુપ્–માણકમલાણ અહિંઅસએણ; પિરિકખત્ત' તત્ક્ષવણે-સુ ભ્રમણાઇપણ દેવીણ, ૪૧
ત-તે ( કમળે! ) મૂત્ર કમલ-મૂલ કમલથી અદ્ધપ્રમાણ-અ પ્રમાણવાળા અહિંયસએણુ –એકસેસ આઠ
રિકખત્ત વી ટાએલુ ત-ભવણેસુ-તેના ભવનમાં ભેંસાણ આભૂષણુ વગેરે દેવીણ –દેવીઓનાં
અઃ—તે મૂળ કમળ તેનાથી અધ પ્રમાણવાળા કમળાના એક સા ને આઠ વડે પરિવરેલું છે. એટલે કે તે મૂળ કમળની ફરતાં તેનાથી અધ પ્રમાણવાળા ૧૦૮ કમળા છે. અને તેના ઉપર રહેલા ભવનને વિષે દેવીઓના આભૂષણ વિગેરે વસ્તુ રહેલી હાય છે. ૪૧ મૃપઉમાઉ પુત્ર, મહયરિયાણં ચણ્ડુ ચઉ ૫૬મા અવરાઇ સત્ત પઉમ!, અણિઆહુિંવઇ સત્તઙ્ગ, ૪૨