________________
પર્વતના મધ્ય ભાગથી બહાર આવતાં તે નદીએ પર્વતના શિખર ઉપર પાંચ સે ત્રેવશ જન અને કાંઈક અધિકત્રણ કળા જેટલું ચાલે છે. આ પ્રમાણુ શી રીતે આવે તે કહે છે હિમવંત અને શિખરી પર્વતને વિસ્તાર એક હજાર બાવન જન અને બાર કળા છે. તેમાંથી નીને વિસ્તાર સવા છ એજન બાદ કરીએ ત્યારે બાકી એક હજાર બેંતાલીસજન અને સવાસાત કળા રહે. તેનું અર્ધ કરીએ ત્યારે પાંચ સો ગ્રેવીસ જન અને સાડીત્રણ કળાથી કાંઈક અધિક એટલું પ્રમાણ આવે છે.
પર્વતને વિસ્તાર જન ૧૦૫૨-૧૨ કળા તેમાંથી નદીને વિસ્તાર જન ૬-૪પ કળા બાદ
કસ્તાં
બાકી જન ૧૦૪૬-છા કળા રહે તેનું અર્ધ કરવા માટે ૨ વડે ભાગવાથી
૨) ૧૦૪૬-છા (પર૩ એજન
૧૦.
૦૦૪
૪
૦૦ ૭ (ગા કળા સાધિક
ઉપર પ્રમાણે પર૩ જન ૩ કળા ઓળંગીને છેડે આવેલ મગરના મુખની ઉપમાવાળી એટલે મગરના મુખ જેવા આકારવાળી વામય. જીભ વડે કરીને એટલે જભીના