________________
વિવેચન –ગંગા સીંધુ વગેરે મટી નદીએ પ્રથમ નીકળતાં તે જે કુંડમાંથી નીકળે છે તે કુંડના દ્વાર જેટલા વિસ્તારવાળી હોય છે. અને છેડે (જ્યાં સમુદ્રને મળે ત્યાં) વિસ્તારમાં દશ ગુણ થાય છે. જેમકે ભારત અને અરવતની ગાંગા સિધુ રક્ત અને રકતવતી એ ચાર નદીઓને કુંડના દ્વાર પાસે સવા છ જનને વિસ્તાર છે, તે છેવટે સમુદ્રને મળે ત્યારે દશ ગુણે વિસ્તાર થવાથી સવા છને દશે ગુણતાં સાડીબાસઠ જનને વિસ્તાર થાય છે. તે જ રીતે બત્રીશ વિજયની ચેસઠ નદીઓને પણ આટલે જ આદિ અને અંતને વિસ્તાર જાણો, તથા હૈમવતી અને અરણ્યવત ક્ષેત્રની ચાર નદીઓ અને મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી બાર અંતરનદી મળી કુલ સોળ નદીઓને આદિ વિસ્તાર સાડા બાર જન અને છેડે દશ ગુણે કરવાથી એક છે ને પચીશ એજન થાય છે. તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રમાં ચાર નદીઓ છે, તેને વિસ્તાર આદિમાં પચીશ એજન છે. તેને દશ ગુણે કરતાં બસે પચાસ એજનને અંતે વિસ્તાર છે. મહાવિદેહ ક્ષેત્રની બે નદીઓને આદિ વિસ્તાર પચાસ યોજન છે, તેને દશે ગુણતાં છેકે પાંચ
જનને વિસ્તાર થાય છે. સર્વે માટી નદીઓ સર્વત્ર વિસ્તારથી પચાસમે ભાગે ઉંડી હોય છે. જેમ ગંગા વિગેરે વિસ્તાર આદિમાં સવાછ વૈજન છે, તેને પચાસે ભાગતાં ત્યાં અર્ધ કોશ ઊંડાઈ જાણવી. તથા છેડે સાડી બાસઠ જનને વિસ્તાર છે ત્યાં તેને પચાસે ભાગતાં સવા ચજન ઉંડાઈ જાણવી. એ જ પ્રમાણે સર્વ નદીઓ વિષે જાણવું. ૫૭
ત
૫.