________________
ઊર્ફ
પછી (ક્ષેત્રમાં વહેતી) પાતપેાતાની જીભીની પહેાળાઇના પચીસમા ભાગ જેટલે છેટે મધ્ય ગિરિને મૂકીને દક્ષિણ દિશાના મુખવાળી પૂર્વ સમુદ્રમાં અને ઉત્તર તરફના મુખવાળી પશ્ચિમ સમુદ્રમાં જાય છે. ૫૯
વિવેચન:—હૈમવત, અરણ્યવત, હરિવષ, રમ્યક અને મહાવિદેહ એ પાંચ ક્ષેત્રની માટી નદીઓ પાતપાતાના દ્વારની દિશામાં, ગિરિના વિસ્તારમાંથી બ્રહ વિસ્તાર ખાદ કરી, બાકી રહેલા વિસ્તારને અધ કરીએ, તેટલા ચાજન ગિરિના શિખર ઉપર ચાલીને પોતપેાતાની જીલી વડે પોતપેાતાના પ્રપાત કુંડને વિષે પડે છે. જેમકે હેમવત ક્ષેત્રમાં રાહિતા ની છે. તે હિમવંત પર્યંતના હૃહમાંથી નીકળે છે. હિમવ'ત પર્વતના વિસ્તાર ૧૦૫૨ જોજન ૬ ક્લા છે. તેમાંથી પદ્મદ્રહના વિસ્તાર ૫૦૦ યાજન છે, તે બાદ કરતાં બાકી પપર ચેાજન અને ૧૨ કળા રહે. તેનુ અધ કરવાથી ૨૭૬ ચાજન અને ૬ કળા પત ઉપર વહે છે. એ પ્રમાણે બીજી નદીઓમાં નીચે આપેલા યન્ત્રમાંથી જાણવું. ૫૮