________________
૫૭
આકારવાળી પરનાળવડે કરીને વામય તળીયાવાળા પિતાના એટલે તે નદીના નામવાળા નિપાત કુંડમાં મોતીના હારની જેવા પ્રવાહે કરીને પડે છે. ૧ ગંગાનિપાત કુંડ, ૨ સિંધુનિપાત કુંડ, ૩ રકતાનિપાત કુંડ અને ૪ રક્તવતી નિપાત કુંડ એ નામને અનુક્રમે ચાર નદીઓના ચાર નિપાત કુંડ જાણવા. ૪૯-૫૦
હવે તે જીભીઓનું પ્રમાણ કહે છે – દહદારવિત્થરાઓ, વિત્થરણાસભાગજાઓ; જડુત્તાઓ ચઉગુણ–દીવાઓ સવજિબ્બીઓ. ૫૧ જાઓ–જાડી
| જત્તાઓ-જાડાઈથી સવજિલ્મીઓ-સર્વ ઝભીઓ | દીહા–લાંબી ' અર્થ–સ જીભીઓ દ્રહના દ્વારને વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના પચાસમે ભાગે જાડી તથા જાડાપણાથી ચાર ગુણી લાંબી હોય છે. ૫૧
વિવેચન –આ નદીઓની છબીઓ તે તે નદીના કહના દ્વાર જેટલા વિસ્તારવાળી છે. જેમકે ગંગા નદી પદ્મ દ્રહમાંથી નીકળે છે, તેનું દ્વાર ૬ જન પહોળું છે તે ગંગા નદીની છબી પણ દા જન પહેળી છે. વિસ્તારના પચાસમા ભાગ જેટલી તે જીભીઓની જાડાઈ જાણવી.
ને પચાસે ભાગવા માટે તેના ગાઉ ર્યા ત્યારે ૨૫ ગાઉ આવ્યા તેને પચાસે ભાગવાથી • ગાઉની જાડાઈ આવે. અને જાડાઈને ચાર ગુણ કરવાથી બે ગાઉની લંબાઈ જાણવી. આ પ્રમાણે ગંગા નદીની જીભીનું પ્રમાણ જાણવું. બીજી નદીઓની ભીનું પ્રમાણ પણ આ રીતે જ આવે છે. તે નીચેના યંત્ર ઉપરથી સમજવું. ૫૧