________________
૬૩
હવે બેગાથામાં એ ચાર બાહ્ય નદીઓની ગતિ કહે છે – એમં ચ ઈચઉદ્ધ, કુંડાઓ બહિદુવારપરિવૃઢ સમસહસણુઈસમે વેઅર્ટુગિરિપિ શિંદેઈ પિપ તો બહિરખિત્ત–મઝ, વલઈ પુવઅવર મુહં; થઈસત્તસહસસહિય, જગઈતલેણું ઉદહિમેઇ. ૫૬ Pઈ ચઉકર્ક-ચાર નદીઓ | | સમે-સહિત બહિદુવાર-બાહ્ય કારમાંથી વેઅગિરિપિવૈતાઢય પર્વતને પરિવૂઢ-વહેતી
શિંદેઈ–ભેદે છે, તરો-ત્યાર પછી
સહિ સહિત ખિત્તદ્ધ-ક્ષેત્રાર્ધ
જગઇલેણ-જગતી નીચે થઈને મઝએ-મધ્યમાં થઈને ઉદહિં સમુદ્રમાં અવમુહ-પશ્ચિમ સન્મુખ | એઈજાય છે
અર્થ:–અને આ ચાર નદીઓ નિપાત કુંડના બાહ્ય દ્વારથી નીકળીને સાત હજાર નદીઓના પરીવાર સાથે વૈતાઢય પર્વતને પણ ભેદે છે. ત્યાર પછી બાહ્ય ક્ષેત્રના અર્ધના મધ્યભાગથી પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ વળે છે. ત્યાર પછી તેઓ બીજી સાત હજાર નદીઓના પરિવાર સાથે જગતીના તળીયાને ભેદીને સમુદ્રમાં જાય છે. ૫૫-૫૬
વિવેચન:–અને આ ગંગા, સિંધુ, રકતા અને રક્તવતી પિતપોતાના નિપાત કુંડના બાહ્ય દ્વારથી એટલે ગંગા અને સિંધુ દક્ષિણ દ્વારથી અને રકતા અને રક્તવતી પિતાના નિપાત કુંડના ઉત્તર દ્વારથી