________________
એટલે કે તે ચોસઠ કુંડે સાઠ જન પહોળા છે, તેમાં આવેલા દ્વિીપે આઠ જન પહોળા છે અને વેદિક ના દ્વારે સવાછ
જન પહેળા છે. હૈમવત ક્ષેત્રની બે નદીઓ અને અરણ્યવત ક્ષેત્રની બે નદીઓ અને બાર અંતર નદીઓના મળીને જે સોળ કુંડ છે, તેમને વિસ્તાર તેથી બમણે છે એટલે સાઠ યે જનને બમણું કરવાથી એક સે ને વશ જન છે. તેમના દ્વીપને વિસ્તાર આઠને બમણું કરવાથી સળ
જન છે અને વેદિકાનાં દ્વારને વિસ્તાર સવા છને બમણું કરવાથી સાડાબાર જન છે. તથા હરિવર્ષ ક્ષેત્રની બે નદી
અને રમ્યક ક્ષેત્રની બે નદીના ચાર પ્રપાત કુડે છે, તેમને વિસ્તાર ચાર ગુણે છે, તેથી સાઠને ચાર ગુણા કરતાં બસે ને ચાળીશ જન કુંડને વિસ્તાર છે. દ્વીપને વિસ્તાર આઠને ચાર ગુણ કરવાથી બત્રીશ જન છે અને વેદિકાના દ્વારને વિસ્તાર સવા છને ચાર ગુણા કરવાથી પચીશ એજન છે. મહાવિદેહમાં બે નદીઓ છે, તેના બે પ્રપાત કુંડને વિસ્તાર આઠગુણે હેવાથી સાઠને આઠે ગુણતાં ચાર ને
શી જન છે, દ્વીપને વિસ્તાર આઠને આઠ ગુણા કરવાથી ચોસઠ જન છે અને વેદિકાના દ્વારને વિસ્તાર સવા છને આઠ ગુણ કરવાથી પચાસ યોજન છે. એ પ્રમાણે બધા મળીને અહીં કુલ ૯૦ કુંડે છે. પરંતુ તેમાંના બત્રીસ વિજયની ૬૪ નદીઓના ૬૪ કુંડે તથા ૧૨ અંતર નદીઓના ૧૨ કુંડે મળી ૭૬ કુડે પ્રપાત કુંડે નથી. કારણ કે તે કુંડામાં નદીઓ પડતી નથી, પરંતુ તે કુંડામાંથી જ તે નદીઓ નીકળે છે. માટે બાકી રહેલા ૧૪ કુંડ જ પ્રપાત કુ ડે જાણવા. ૫૪