________________
અર્થ–સાઠ જન પહોળા, તથા સવાછ યે જન પહોળા વેદિકાના ત્રણ દ્વારવાળા આ કુડે દશ જન ઉંડા છે. એ જ પ્રમાણે બીજા પણ કુંડે છે. પરંતુ તેમાં વિશેષ છે તે (આગળની ગાથામાં) કહે છે. ૫૩
વિવેચન –ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીઓના ચાર પ્રપાત કુંડ ૬૦ જન પહોળા છે. આ કુંડેને ફરતી વેદિકા છે. અને તે વેદિકાને વિષે ત્રણ ત્રણ ધારે છે. તે દ્વારે ૬ જન પહેળા છે, દરેક કુંડની ઉંડાઈ ૧૦ એજનની છે. આ પ્રમાણે બીજા પ્રપાત કેડે છે તેમની વિશેષતા આગળ જણાવે છે. ૫૩ એસિં વિસ્થાતિગં, પડુ સમદુગુણચઉગુણગુણા; ચઉસલિચઉદો, કુંડા સર્વે વિ ઈહિ ણવઈ. ૫૪ એસિં—એમના વિસ્થાતિગ–ત્રણ વિસ્તારને સલૅવિ–સર્વે પણ પડુચ-આશ્રયીને
બહ–અહીં (જંબુદ્વીપમાં) સમ-સરખા
ણવ–નેવુ અર્થ: આ પૂર્વે કહેલા) કુંડેના ત્રણ પ્રકારના વિસ્તારને આશ્રીને ચોસઠ, સોળ, ચાર અને બે કુડે અનુક્રમે સરખા, બમણા, ચાર ગુણ અને આઠ ગુણ છે. આ જબૂદ્વીપમાં સર્વ મળીને નેવું કુડે છે. ૫૪
વિવેચન –મહાવિદેહની બત્રીશ વિજયમાં દરેક વિજયમાં બે બે નદીઓ હોવાથી ૬૪ નદીઓના સઠ કુંડે છે, તે કુંડને વિસ્તાર ગંગાના પ્રપાત કુંડ સરખે છે
જ દ્વારા બમણા, ચાર જળ, ચાર ચાર પ્રક